________________
ગામ સિજ્જા૦
૪૭
"
તે. ૧૦. અમિત્રક્રિયા-માતા-પિતા કે જ્ઞાતિજન વગેરેને અલ્પ અપરાધ છતાં તાડન-તજન-હનાદિ સખ્ત ક્રૂડ કરવા તે (અને મિત્રદ્વેષક્રિયા પણ કહી છે ). ૧૧. માયાક્રિયા-કપટથી જુદું કરવું તે. ૧૨. લાભક્રિયા-લાભથી અશુદ્ધ (દાષિત) આહારાદિ ગ્રહણ કરવાં તે અથવા પાપા૨ભમાં કે સ્ત્રીભાગમાં આસક્ત જીવ પેાતાની રક્ષા કરતા બીજા જીવાને મારે—હણે-ખાંધે ઇત્યાદિ ક્રિયા. ૧૩. ઇર્યાપથિકી ક્રિયા–વીતરાગીની ક્રિયા, જેમાં માત્ર ચાગપ્રત્યયિક ત્રિસામયિક કખ ધ હાયઃ પહેલે સમયે બંધાય, બીજે સમયે ભાગવાય અને ત્રીજે સમયે નિર્જરા થાય તે. - ચતુર્વરામિ સ્મૃતપ્રામે: '– ‘ભૂત' એટલે જીવા, તેના ‘ગ્રામ’ એટલે સમૂહા, તે ચૌદ ભૂતગ્રામાથી ( અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, હિંસાદિ કરતાં) લાગેલા અતિચારનુ પ્રતિક્રમણ, ભૂતગ્રામા આ પ્રમાણે છેઃ સૂક્ષ્મ અને બાદર એ એ પ્રકારના એકેન્દ્રિય જીવા તથા એઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિય એમ ત્રણ વિકલેન્દ્રિયા તથા સની અને અસ'જ્ઞી એમ એ પ્રકારના પંચેન્દ્રિયા મળી કુલ સાત પ્રકારના જીવાના પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્ત છે એ (અથવા ચૌદ ગુણસ્થાનકવતી ચૌદ) એમ ચૌદ ભૂતગ્રામા, ‘પદ્મવરામિક વમાધમિ: '=૫'દર પ્રકારના અતિસંકિલષ્ટ ચિત્તવાળા (પરમા+ યામિા=)પરમાધાર્મિક નામના (ભવનપતિ નિકાયના) અસુરાને અ`ગે (અશ્રદ્ધાદિક કરવાથી) લાગેલા અતિચારનુ' પ્રતિક્રમણ, તેનાં ૧૫ નામેા આ પ્રમાણે છેઃ ૧. અમ્બ, ૨. અમ્બરીશ, ૩. શ્યામ, ૪. શખલ, ૫. રૌદ્ર,