________________
૪૮
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો સાથ ૬. ઉપરૌદ્ર, ૭. કાલ, ૮. મહાકાલ, ૯. અસિપત્ર, ૧૦. ધનુષ્ય, ૧૧. કુભ, ૧૨. વાલુકા, ૧૩. વૈતરણી, ૧૪. ખરસ્વર અને ૧૫. મહાઘોષ. (એ અસુરે સ્વસ્વ નામ પ્રમાણે નારકને ઘણાં દુઃખો આપે છે. પરામિifથાપા –જેમાં ગાથા’નામનું અધ્યયન સોળમું (છેલ્લું) છે, તે સૂયગડાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધનાં સેળ અધ્યયનોને અંગે (અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણાદિ કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ, તેનાં નામે આ પ્રમાણે છેઃ ૧. સમય, ૨. વૈતાલીય, ૩. ઉપસર્ગપરિજ્ઞા, ૪. સ્ત્રીપરિજ્ઞા, પ. નરકવિભક્તિ, ૬. વીરસ્તવ, ૭. (કુશીલીઓની) કુશીલ પરિભાષા, ૮. વીર્ય, ૯. ધર્મ, ૧૦. સમાધિ, ૧૧. માર્ગ, ૧૨. સમવસરણ, ૧૩. અવિતથ, ૧૪. ગ્રંથ, ૧૫. યદતી અને ૧૬.ગાથા. “સતાવિsચમસત્તર પ્રકારના સંયમ (આ ગ્રંથમાં જુદો આપેલો છે તેના)થી વિરુદ્ધ અસંયમને આચરવાથી જે અતિચાર સેવ્યો હોય તેનું પ્રતિકમણ. “ઝાવ ત્રહ્મનિ'–દારિક અને વિકિય શરીર દ્વારા (એટલે મનુષ્ય, તિર્યંચ અને દેવના શરીર સાથે) મન, વચન અને કાયાથી મિથુન સેવવું નહિ, સેવરાવવું નહિ, સેવતાને સારો માનવો નહિ એમ (૨૪૩ =+=૧૮) અઢાર પ્રકારના બ્રહ્મચર્યથી વિપરીત અબ્રહ્મને આચરવા વગેરેથી લાગેલા અતિચારનું પ્રતિકમણ. pકાચા જ્ઞાતાદ: – જ્ઞાતાધર્મકથા” નામના છઠ્ઠ અંગસૂત્રના પહેલા શ્રત કંધનાં ઓગણીસ અધ્યયનને અંગે (અશ્રદ્ધા, ઉસૂત્રરૂપણ વગેરેથી) લાગેલા અતિચારોનું પ્રતિકમણ. તે અધ્યયન આ પ્રમાણે છે: ૧. ઉત્