________________
પગામ સિજજાવ પુત્રાદિના વિયેગથી દુઃખી માતા વગેરે અત્યંત કરુણાજનક વિલાપ કરે તે મૃદુકારુણિકી; અન્ય કુતીથિઓના જ્ઞાનઆચાર વગેરેની પ્રશંસા કરવી (કે જેથી સાંભળનારને જૈન દર્શન ઉપરની શ્રદ્ધા તૂટે) વગેરે દર્શનભેદિની, અને વર્તમાનમાં સાધુઓ બહુ પ્રમાદી હોવાથી આ કાળમાં મહાવ્રતોને સંભવ નથી, અતિચારની શુદ્ધિ કરે તેવા આલોચનાચાર્ય નથી અને તેમણે આપેલા પ્રાયશ્ચિત્તથી અતિચારેની શુદ્ધિ પણ થાય તેમ નથી, ઈત્યાદિ ચારિત્રમાં અશ્રદ્ધા થાય તેવી વાત કરવી તે ચારિત્રભેદિની જાણવી. એ ત્રણને પૂર્વની ચાર વિકથાઓમાં અંતર્ભાવ સમજ. એ વિકથાએથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. પ્રતિo. चतुर्भिानैः, आर्तेन ध्यानेन, रौद्रेण ध्यानेन, धर्येण ध्यानेन, સુવન નેન'=અહીં ધ્યાન એટલે મનને સ્થિર અધ્યવસાય, અર્થાત્ મનનું અંતમુહૂર્ત સુધી એક વિષયનું એકાગ્ર આલંબન. તેના ચાર પ્રકાર છે તેમાં ૧. “આ ” એટલે વિષયના અનુરાગથી થતું; ૨. “રૌદ્ર” એટલે હિંસાના અનુરાગથી થતું; ૩. “ધમ્ય –ક્ષમાદિ દશ પ્રકારના ધર્મવાળું– શ્રી જિનવચનના અર્થના નિર્ણયરૂપ અને “શુલ” એટલે શોકને દૂર કરાવનારું, જેમાં રાગનું બળ ન હોય તેવું : રાગ વિનાનું. એ દરેકના ચાર ચાર પ્રકારે છે. '
૧. આ ધ્યાન–આર્તધ્યાનના પ્રકારોમાં ૧. “અનિષ્ટ વિગ’: શબ્દ-રૂપ–ગધ-રસ–સ્પર્શરૂપ ઇન્દ્રિયેના અમને જ્ઞ વિષયે કે તેના આધારભૂત પદાર્થો ગધેડા વગેરેને યોગ.