________________
પગામ સિજ્જા
૩૧
જણાવનારાં ‘સ'મતિતક' આદિ દશનશાસ્ત્રોની અપેક્ષાએ એજ પાંચ પ્રકારે થાય છે. ૧-જૈન દર્શનની નિ ંદાથી; ર-જૈનધર્મીની નિન્દા કરવાથી; ૩-જૈન દર્શનની સત્યતા સિદ્ધ કરનારા જૈન દનના ગ્રન્થાની, જિનમ ંદિર-મૂર્તિ કે તીર્થીની તથા જૈન દનની પ્રભાવના કરનારાં ઉદ્યાપનાદિ કાર્યોની નિન્દા કરવાથી; ૪-સાધર્મી આદિને ઉપદ્રવ–ધર્મીમાં અંતરાય–કરવાથી; અને ૫–દનાચારના આઠ આચારોને નહિ પાળવાથી; એમ યથાયેાગ્ય પાંચ પ્રકારો સમજી લેવા. ચારિત્રની વિરાધના પણુ વ્રત વગેરેના ખડનરૂપ સમજવી. ( તેના પણ ૧-ચારિત્રની નિન્દા; ૨-ચારિત્રવંત સાધુસાધ્વીની નિન્દા, ૩–ચારિત્રનાં ઉપકરણાની આશાતના; ૪-ચારિત્રમાં લેવામાં કે પાળવામાં તે તે પ્રકારે અંતરાય કરવા; અને ૫-સમિતિ-ગુપ્તિઓનુ` કે ચરણુ-કરણસિત્તરી વગેરેનુ' થાયાગ્ય પાલન નહિ કરવું, એમ પાંચ પ્રકારે યથાયાગ્ય સમજવા.) એ ત્રણ પ્રકારની વિરાધનાથી જે અતિચાર સેવ્યા હોય તેનુ પ્રતિક્રમણ કરું છું. વળી • નમિ: પાયઃ, જોધાયૈન, માનપાચન, માયાષાયૈન, હોમાયેન' તેમાં જ્યાં જીવા વિવિધ દુઃખાથી કસાય એટલે પીડાયરીમાય–મરી જાય તેને ‘કષ' એટલે સ`સાર કહ્યો છે, તેના આય એટલે લાભ જેનાથી થાય તે કષાયા ચાર છે: ક્રોધ, માન, માયા અને લાભ; તેમાં ક્રોધ એટલે અપ્રીતિ, માન એટલે અડાઇ, માયા એટલે કપટ–કુટિલતા અને લાભ એટલે જડ પદાર્થ ઉપર મૂર્છા, એ દરેકના ઉદય થવા પહેલાં ઉય થતા નહિ અટકાવવાથી અને
'