________________
પગામ સિજા
તેમાં ગોપન કરવું–રક્ષણ કરવું તે ગુપ્તિ સમજવી, અર્થાત શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાંથી નિવૃત્તિ કરવારૂપે મનવચન-કાયાનું રક્ષણ કરવું તે ત્રણ ગુપ્તિએ નહિ કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું, એમ સર્વત્ર સમજવું. “uત નિમિઃ રચૈિ , મારચેન, નવાનિ ,મિથ્યા(ટન)
રાન' માયાશલ્ય, નિયાણુશલ્ય અને મિથ્યાત્વશલ્ય, એ ત્રણ શલ્યથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું. જેનાથી આત્માને શલ્ય-દુઃખ-પીડા થાય તે “શલ્ય” અર્થાત્ કાંટો. તેમાં ૧-માયા”–કપટ એ જ શલ્ય. જેમ કે જીવ અતિચાર સેવવા છતાં કપટથી ગુરુની સમક્ષ આલોચના ન કરે, કરે તે બીજી (ખોટી) રીતે કરે, કે કપટથી બીજાની ઉપર પિતાના દે ચઢાવે ત્યારે માયાથી અશુભ કર્મને બંધ કરીને પોતે આત્માને દુઃખી કરે, “માયાપ્રવૃતિ એ જ તેનું શલ્ય કહેવાય, તેનાથી કરેલો અતિચાર. ૨નિદાન દેવની અથવા મનુષ્યની ઋદ્ધિ જોઈને કે સાંભળીને તેને મેળવવાની અભિલાષાથી (.ધર્મ) અનુષ્ઠાન કરવું, એ પાપસાધનની અનુમોદના દ્વારા આત્માને કષ્ટ આપનાર હોવાથી શલ્ય અને ૩-મિથ્યા વિપરીત દર્શન (અર્થાત્ બેટી માન્યતા-શ્રદ્ધા), તેના દ્વારા પણ કર્મબંધ કરીને આત્માને દુઃખી કરવાથી તે પણ શલ્ય. એમ માયા, નિદાન અને મિથ્યાત્વ એ ત્રણ શલ્યોથી કરેલા અતિચારનું પ્રતિક્રમણ. તથા 'प्रति० त्रिभिगैौरवैः, ऋद्धिगौरवेण, रसगौरवेण, सातगौरवेण =અહીં ગુરુપણું (મેટાઈ) એટલે ગૌરવ, અર્થાત્ અભિમાન