________________
૨૮
શ્રી શ્રમણ ક્રિયાનાં સૂત્રો-સાથ
લેવી. અહીં માત્ર શબ્દાર્થ કહીએ છીએ.) જેનાથી આત્મા દડાય અર્થાત્ જ્ઞાનાદિ ગુણારૂપ અશ્વય નુ હરણ કરીને જે આત્માને નિર્ધન (દરિદ્ર) બનાવે તે‘દંડ ’ કહેવાય. અહીં દુષ્ટ માગે જોડાએલાં મન, વચન અને કાયા એ ત્રણ દંડા છે, માટે •4 પ્રતિમામિ ત્રિમિર્રન્હે:, મનોવ્ન્ટેન, વોલજ્જૈન, હ્રાયટ્ટૈન '=મનાદ'ડ, વચનઃ'ડ અને કાયદંડ એ ત્રણ દ ́ડથી જે અતિચાર કર્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. 'प्रतिक्रमामि तिसृभिर्गुप्तिभिः, मनोगुप्त्या वाग्गुप्त्या, વાયગુણ્યા ’= +મનાગુપ્તિ, વચનપ્તિ અને કાયતિ, એ ત્રણ ગુપ્તિથી કરેલા અતિચારનું પ્રતિક્રમણ કરુ છું.
* રાજા દંડ ફરમાવીને ધનવાનને લૂટે તેમ મેાહરાજા મન-વચનકાયા દ્વારા આત્માનાં ગુણરત્નાને લૂટે છે માટે તે “ઈંડા ’ કહેવાય છે.
ત્રણ
+ આઈ -રૌદ્રધ્યાન કરાવનાર કલ્પનાઓના રાધ કરવા તે ૧, ધર્મ ધ્યાનજનક શાસ્ત્રાનુસારી માધ્યસ્થ પરિણતિ સેવવી તે ૨, અને મન:કલ્પનાઓને સ॰થા રાધ કરવા તે ૩, એમ મનેગુપ્તિના પ્રકાર છે. વચનગુપ્તિના બે પ્રકારા છેઃ ૧-મુખનેત્રાદિની સંજ્ઞાના પણ ત્યાગ કરીને સથા મૌન કરવું તે, ૨-મુખે મુખવસ્ત્રિકા રાખીને વાચના–પૃચ્છનાદિ સ્વાધ્યાય કરવા તથા શાસ્ત્ર કે વ્યવહારથી -અવિરુદ્ધ સત્ય—હિતકર ખાલવુ* તે. ત્રીજી કાયઝુર્તિના પણ બે પ્રકાર છે. એક પરિષ—ઉપસર્ગાદિ પ્રસંગે પણ કાયોત્સર્ગરૂપે કાયચેષ્ટાની નિવૃત્તિ અથવા ચૌદમા ગુણસ્થાનકે કાયયોગના સર્વથા નિરોધ કરા તે અને બીજો વિનય—વૈયાવચ્ચ-પડિલેહણ-પ્રમાન આદિ શાસ્ત્રાનુ સારી સંયમ-અનુષ્ઠાન આચરવું તે. એ પ્રમાણે ત્રણ ગુર્મિનું પાલન નહિ કરવાથી, તેમાં શ્રદ્દા નહિ કરવાથી કે વિપરીત પ્રરૂપણા કરવાથી અતિચાર લાગે એમ સમજવું.