________________
સવિજ્ઞ સાધુયોગ્ય નિયમકુલક
चवीस वीस वा, लोगस्स करेमि काउसग्गम्मि | જન્મવયદા પતિળ, સન્યાય વા વિતમિત્તે રૂા निदाइपमारणं, मंडलिभंगे करेमि अंबिलयं । नियमा करेमि एगं, विस्सामणयं च साहूणं ||३५|| सेहगिलाणाईगं, विणा व संघाडयाहसंबंधं । હિòળમહ-િવળા, કુવ્વ. જ્ઞદાસત્તિ રૂદ્દા
૩૩૯
'
सीपवेसि निगम्मि, निसिही आवस्सियाण विस्सरणे । पायापमज्जणे विय, तत्थेव कमि नमुकारं ||३७|| કાર્ય માં ) પ્રમાદ કરનારાઓને હું પાંચ વાર હિતશિક્ષા (શિખામણ) આપું અને લઘુ તરીકે સર્વ વડીલ સાધુઓનું એક એક માત્રક (પરઠવવાનું ભાજન) પરાવી આપુ. (૩૩)
પ્રતિદિવસ કક્ષય માટે ચોવીસ કે વીસ લાગસ્સનો કાઉસ્સગ્ગ કરુ', અથવા કાઉસગ્ગમાં રહી સ્થિરતાથી એટલુ સજ્ઝાય-ધ્યાન કરું. (૩૪)
નિદ્રાદિક પ્રમાદ વડે મંડલીનો ભંગ થઈ જાય (પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાયાદિમાં જુદો પડુ' ) તે એક આયબિલ કરુ અને (કરવા ચાગ્ય વડીલ) સાધુઓની એક વખત વિશ્રામણા-વૈયાવચ્ચ નિશ્ચે કરું. (૩૫)
સઘાડાદિકનો કશે! સબન્ધ ન હોય તાપણ લઘુ શિષ્ય (બાલ), ગ્લાન સાધુ પ્રમુખનું પડિલેહણ તેમ જ તેમની ખેળ પ્રમુખની કૂંડીને પરડવવી વગેરે હું યથાશક્તિ કરીશ, (૩૬)