________________
૩૩૮
શ્રી શ્રમક્રિયાનાં સૂત્રો સાથે अट्ठमीचउद्दसीसं, करे अहं निवियाई तिन्नेव । अंबिलदुगं च कुव्वे, उववास वा जहासत्ति ॥३०॥ दवखित्ताइगया, दिणे दिणे अभिग्गहा गहेअब्बा । जीयम्मि जओ भणियं, पच्छित्तमभिग्गहाभावे ॥३१॥ वीरियायारनियमे, गिण्हे केई अवि जहासत्तिं । दिण-पणगाहाईणं; अत्थं गिण्हे मणूण सया ॥३२॥ पणवारं दिणमज्झे, पमाययंताण देमि हियसिक्खं । एगं परिद्ववेमि अ, मत्तयं सबसाहूणं ॥३३॥ અભાવે બે આયંબિલ અથવા ત્રણ નીવીઓ વગેરે સ્વશક્તિ પ્રમાણે કરી આપું. (૩૦)
પ્રતિદિન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહો* ધારણ કરવા. કારણ, “અભિગ્રહ ન ધારે તે પ્રાયશ્ચિત્ત આવે.” એમ શ્રી યતિજીતક૯૫માં કહ્યું છે. (૩૧)
વર્યાચાર–સંબંધી કેટલાક નિયમે યથાશક્તિ હું ગ્રહણ કરું છું. સદા સંપૂર્ણ પાંચ ગાથા વગેરેના અર્થ હું ગ્રહણ કરું; ઓછામાં ઓછી પાંચ ગાથા ગે ખું, અર્થ કરું, ભણાવું વગેરે કરું. (૩૨)
(વડીલ તરીકે) આખા દિવસમાં સંયમમાર્ગમાં (ધર્મ
કરણસિત્તરીમાં ચાર ભેદ અભિગ્રહના ગણેલા છે. તે દરરોજ કરવા ગ્ય હોવાથી આહારાદિ સંજ્ઞાના વિજય માટે સાધુએ (ગૃહસ્થના દેસાવગાસિકની જેમ) પ્રતિદિન દ્રવ્યાદિ અભિગ્રહ ધારવા.