________________
લેચને વિધિ
૩૧૯
લોચન વિધિ મસ્તક અને દાઢી-મૂછના કેશ ચૂંટાવવારૂપ લાચપરીષહ સહન કરે તે એક મહાનિર્જરાકારક ઉત્તમ અનુષ્ઠાન છે. છતી શક્તિએ યુવાન સાધુએ વર્ષમાં ત્રણ વાર અથવા બે વાર લેચ કરવા રૂપ એ આરાધના અવશ્ય કરવી જોઈએ. એનાથી વીર્યાન્તરાય કર્મોને લાપશમ થતાં બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારનું બળ પ્રગટે છે. અને તે બળથી અનાદિ સંચિત કર્મોને નાશ કરવા આત્મા ઉત્સાહી થઈ શકે છે. માટે પ્રવ્રયા અંગીકાર કરનારે (સાધુ-સાધ્વીએ) લેચ અવશ્ય કરાવવું જોઈએ. તેને વિધિ આ પ્રમાણે –
પ્રથમ ગુરુ સમક્ષ ખમા દઈ આદેશ માંગવાપૂર્વક ઈરિત્ર પડિક્કમવા. પછી ખમા દઈ આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણ દઈ ચાર ખમા દેવાં. પહેલું અમારા દઈ ઈરછા સંદિ. ભગ, લયં સંદિસામિ, બીજું ખમા દઈ ઈચ્છાસંદિ. ભગંદ લોયં કારેમિ, ત્રીજું ખમા દઈ ઈરછા સંદિ. ભગ, ઉચ્ચાસણું સંદિસામિ અને ચોથું ખમા દઈ ઈચ્છા સંદિ. ભગ, ઉચ્ચાસણું કામિએમ ચાર આદેશે માગે. પછી લેચ કરનાર પર્યાયથી મોટા હોય તે તેઓને અમારા પૂર્વક ઈચ્છા સંદિ. ભગ લયં કરેહ! એમ વિનંતી કરે અને નાના હોય તે અમારા વિના “ઈરછકારી લેયં કરેહ” એમ કહે. પાસે સહાયક તરીકે માત્રકભસ્મ) ધારક અને કેશગ્રાહકને પણ ઈચ્છકારપૂર્વક વિનંતિ કરે.