________________
૩૧૮
શ્રી શ્રમક્રિયાનાં સૂત્રો-સાથ
પડવાથી, જિનાજ્ઞા એવી છે કે, અસ્વાધ્યાય ગણાય નહિ, પણ રાજમાર્ગ સિવાય અન્યત્ર સાઠે હાથમાં તિય ચનુ રુધિરાદિ કંઈ પડયુ હોય અને તે વરસાદના પ્રવાહથી ધાવાય કે અગ્નિથી મળી જાય, તેા અસ્વાધ્યાય ન થાય; પણ એમ ને એમ રહેલ હાય તા થાય. હવે મનુષ્ય સ’બધી અસ્વાધ્યાય માટે કહ્યું છે કે, મનુષ્યનાં પણ રુધિર, માંસ, ચામડુ' અને હાડકાં. એ ચાર દ્રબ્યામાં હાડકા સિવાયનાં ત્રણ પૈકી કાઈ સેા હાથની અંદર પડેલુ હાય તા એક અહારાત્ર અસ્વાધ્યાય. જો મનુષ્યનું કે તિર્યં ચનુ રુધિર સાઈઠ કે સેા હાથમાં પડેલ. સુકાઈ ને વર્ણાન્તર થઈ ગયુ હાય તે અસ્વાધ્યાય નથી. સ્ત્રી રજસ્વલા થાય ત્યારથી ત્રણ અહોરાત્ર (૨૪ પ્રહર) અસ્વાધ્યાય. તે પછી રુધિર ગળે તાપણ અસ્વાધ્યાય નહિ. સ્ત્રીને પુત્ર જન્મે તે સાત અને પુત્રી જન્મે તે આઠ અહારાત્ર અસ્વાધ્યાય જાણવા. દાંત સિવાયનું મનુષ્યનુ કાઈ પણ હાડકુ' સે। હાથની અદરની જમીનમાં દાટવુ' હોય, તેા ખાર વર્ષ સુધી અસ્વાધ્યાય. પડેલા દાંત સે। હાથથી દૂર પરઠવ્યા પછી અસ્વાધ્યાય નથી. કાઈ દાંત ખાવાઈ જાય અને શેાધવા છતાં ન જડે તે અસ્વાધ્યાય નથી; કોઈ એમ કહે છે કે, તેને એહડાવણાથ કાયાત્સગ કરવા જોઈ એ. અગ્નિથી મળેલાં હાડકાં સે હાથની અંદર હાય તાપણ અસ્વાધ્યાય નથી. અસ્વાધ્યાયમાં અનુપ્રેક્ષાના નિષેધ નથી, પણ સૂત્રની યાચના, પૃચ્છના, પરાવના ન થાય અને ધર્મકથામાં સૂત્ર ન વહેંચાય.