________________
३२०
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ
તે પછી તે તે તિથિએ જોગણીવાળી દિશાને ડાબી રાખીને કે પૂઠ દઈને લેચ કરવા બેસે. જોગણી તે તે તિથિએ નીચે જણાવેલી દિશામાં હોય છે—
૧, ૯ પૂર્વમાં; ૨, ૧૦ ઉત્તરમાં ૩, ૧૧ અગ્નિકેણે; ૪, ૧૨ નિઋત્યમાં, ૫, ૧૩ દક્ષિણમાં ૬, ૧૪ પશ્ચિમમાં, ૭, ૧૫ વાયવ્યમાં અને ૮, ૦)) ઈશાનકેણમાં.
લેચ બુધ, સેમ, ગુરુ અને શુક્રવાર, તારા અને ચંદ્રબળ સારું હોય તે તિથિએ, પુષ્ય, પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠાએ ચાર ઉત્તમ નક્ષત્રોમાં કે (કૃતિકા, વિશાખા, મઘા અને ભરણી નક્ષત્રે વજીને) શેષ મધ્યમ નક્ષત્રમાં, ૪, ૯, ૧૪, ૦))-(૮, ૬) તિથિ સિવાયની. બીજી તિથિઓમાં કરાવ. લેચ પૂર્ણ થયે લેચ કરનારના બાહુની વિશ્રામણું કરીને નીચે જણાવેલા વિધિથી લોચનું પ્રવેદન કરવું.
ગુરુ પાસે આવી ઈરિટ પડિકમી ખમા દઈ આદેશ માગવાપૂર્વક મુહપત્તિ પડિલેહી બે વાંદરણાં દેવાં. પછી અમારા દઈ “ઈચ્છા સંદિ. ભગયું પએમિ?” કહે ગુરુ કહે, “પયહ” ત્યારે, ઈરછ કહી ખમા દઈ“સદિસહ કિંભણામિ?” કહે ત્યારે ગુરુ “વંદિત્તા પયહ” કહે. પછી ત્રીજું અમારા દઈ “કેસા મે પજજુવાસિયા” કહે, ત્યારે ગુરુ “દુક્કરે કર્યા, ઇગિણી સાહિત્યં” એમ કહે, તેને સ્વીકાર કરતે શિષ્ય
ઈરછા અણુસદ્િઠ' કહે. ચોથું ખમા દઈ “તુમ્હાણું પેવેઈ સંદિસહ ! સાહૂણું પર્વએમિ?” કહે ત્યારે ગુરુ “પયહ કહે. પાંચમું ખમા દઈ પ્રગટ નવકાર ગણે. છઠું ખમા