________________
*
શ્રી શ્રમક્રિયાનાં સૂત્રો-સાથ
પરમપદને પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા કરીને જે આત્મા એને સવિશેષ જાપ કરે છે તે જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણાને નિર્મળ બનાવી દુષ્કર કાર્યોને સાધતા ધાર ઉપસર્ગો અને પરિષહાને સહન કરતા વીતરાગદેવની આજ્ઞાના અખંડ ઉપાસક બની શકે છે. વધારે શું આ મહામંત્ર સર્વાં ગુણાની પ્રાપ્તિમાં ખીજસ્વરૂપ છે, ચારિત્રનો પ્રાણ છે. અને યથાવિધિ આરાધનારા આત્મા સર્વ સુખાને સિદ્ધ કરી શકે છે. ૨. શ્રી સામાયિક સૂત્ર
करेमि भंते ! सामाइअं सव्वं सावज्जं जोगं पच्चक्खामि. जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं, न करेमि न कारवेम करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पा वोसिरामि || અ—હે ભગવંત ! હું (આપની સાક્ષીએ ) સામાચિક ( સમભાવમાં રહેવાના નિશ્ચય) કરુ છું. જીવું ત્યાં સુધી સર્વ પાપયેાગાનેા (મન-વચન-કાયાની અકુશળ પ્રવૃત્તિને) ત્રિવિધ ત્રિવિધથી ત્યાગ કરું છું.
તે આ પ્રમાણે— મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણેય યગાથી ( તે પાપવ્યાપારને ) હું સ્વયં કરું નહિ, બીજા દ્વારા કરાવું નહિ, અને કોઈ સ્વયં કરે તેમાં સંમત થાઉં નહિ.’
•
હે ભગવંત ! તે પાપનું પ્રતિક્રમણ કરું છું, મારા આત્માની સાક્ષીએ નિદા કરું છું અને આપની સમક્ષ ‘એ પાપ છે’ એમ ગર્હા કરુ છું. વળી (તે પાપ કરનારા મારા ભૂતકાલીન પર્યાયરૂપ) આત્માને વાસિરાવુ છુ.સર્વથા તનુ છું,