________________
આ શખેશ્વરપાનાથાય નમ: શ્રી વાસુપૂજ્યસ્વામિને નમ: શ્રી વિજયનેમિ-અમૃતગુરુચરણેભ્યો નમ:
श्री श्रमणक्रियानां सूत्रो - सार्थ
૧. શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામત્ર नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं । एसो पंच नमुकारो, सव्वपावप्पणासणी | मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥
અથ—શ્રી અરિહંત ભગવત્તાને નમસ્કાર થાએ, શ્રી સિદ્ધભગવંતાને નમસ્કાર થાએ, શ્રી આચાય ભગવંતાને નમસ્કાર થાએ, શ્રી ઉપાધ્યાય ભગવતાને નમસ્કાર થાએ, લોકમાં સર્વાં શ્રી સાધુ ભગવાને નમસ્કાર થા.
આ પચ પરમેષ્ઠિએને કરેલા નમસ્કાર સર્વ પાપાને નાશ કરનારા છે અને સમગળામાં પ્રથમ ( શ્રેષ્ઠ ) મગળ છે.
વિવેચન—નમસ્કાર મહામત્ર છે, તેને મહિમા યથાર્થ રૂપમાં શ્રી તીર્થંકરા પણ કહી શકે તેમ નથી. જેમ લૌકિક મંત્રથી ઇRsલૌકિક ધાર્યા કાર્યો સિદ્ધ થાય છે, તેમ આ લેાકેાત્તર મહામ ત્રથી આત્માને લાગેલું અનાદિ કાલનું મેાહનું ઝેર ઊતરી જાય છે અને ક્રમશઃ સુખસ`પત્તિને ભોગવવા છતાં નિર્વિકારી બનતા જીવ આખરે આ લેાક-પરલાકનાં વિપુલ સુખાને ભાગવતા સર્વથા નિવ કારી બની
૧