SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક જસની મુનિ-હિતવાણી | (દુહા) આતમ સાખે ધર્મ જે, તિહાં જનનું શું કામ, જન-મન-રંજન ધર્મનું, મૂલ ન એક બદામ. જગમાં જન છે બહુ સચિ, રુચિ નહીં કો એક; નિજ હિત હોય તેમ કીજીએ, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. દૂર રહી જે વિષયથી, કીજે શ્રુત અભ્યાસ; સંગતિ કીજે સંતની, હુઈએ તેના દાસ. સમતાસે લય લાઈએ, ધરી અધ્યાતમ રંગ; નિંદા તજીએ પર તણી, ભજીએ સંજમ ચંગ. વાચક “સવિજયે કહી, એહ મુનિ હિત વાત એહ ભાવ જે મુનિ ધરે, તે પામે શિવ સાત. ( ઉદ્દત યતિધર્મ બત્રીશી)
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy