________________
ગોચરીના દે
૨૪૭
માટે નીચે પ્રમાણે આઠ પ્રકારને રાજપિંડ સાધુએ લે. નહિઃ ૧. અશન, ૨. સ્થાન, ૩. ખાદિમ, ૪. સ્વાદિમ, ૫. પાદપૃષ્ણન ૬. વસ્ત્રો, ૭. પાત્રો અને ૮. કામળ.
ગૃહસ્થ ધર્મમાં વ્યાપારશુદ્ધિ-ન્યાયપાર્જિત ધન દુર્લભ છે, તેમ સાધુધર્મમાં શુદ્ધ આહાર મેળવો દુર્લભ છે, માટે આત્માથએ તે માટે સવિશેષ ઉદ્યમ કરે.
આવો શુદ્ધ આહાર પણ બે કેશ ઉપરાંત દૂરથી લાવેલ હોય તે ક્ષેત્રતીત કહ્યો છે અને પહેલા પ્રહરને વહેરેલે ત્રીજા પ્રહરની સમાપ્તિ થતાં કાલાતીત કહ્યો છે, માટે બે કેશ ઉપરાંતને અને ત્રીજા પ્રહર પછીને આહાર વાપર ન કલ્પે.
એ પ્રમાણે શુદ્ધ આહાર લાવીને ગુરુ સમક્ષ આલેઅનાદિ કર્યા પછી માંડલી સાથે વિધિપૂર્વક વાપરે. તેમાં નીચેના પાંચ દેષને મળે?
- ગ્રામૈષણાના પાંચ દે संओजणा पमाणे, इंगाले धूम कारणे चेव । वसहिबहिरंतरे वा रसहेऊ दव्वसंभेगा ॥
૧. યોજના-રસના લોભથી રોટલી વગેરે દ્રવ્યોને ખાંડ, ઘી વગેરે અન્ય દ્રવ્યથી મિશ્રિત (સયાજિત) કરવાં તે. આવી સાજના સાધુએ નહિ કરવી.
૨. પ્રમાણુ-જેટલા આહારથી શરીરબળ, ધીરજ અને સંયમનાં કાર્યો સદાય નહિ, તેટલો આહાર પ્રમાણે