________________
૨૪૬
તજે કે ન પણ તજે તોપણ વત માનીને તેને જે
અવશ્ય તજે.
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા
ઉત્તમ સાધુ, તેને પણ ચારિત્રશય્યાતર હાય તેના પિંડ પણ
કાઈ ગાઢ બિમારીના કારણે બિમારને માટે શય્યાતરના પિડ પણ કલ્પે; અને બિમારી ગાઢ ન હેાંય તા બિમારને ચાગ્ય વસ્તુ ગામમાં ત્રણ વાર ગોચરી ફરવા છતાં ન મળે તે તેવી વસ્તુ શય્યાતરની પણ લેવી કલ્પે; અને આગાઢ કારણે તા તરત જ પણ લેવી કલ્પે-એમ પ્રવચનસારાદ્વાર ગા૦ ૮૫૧ ની ટીકામાં લખ્યુ છે,
કોઈ અતિ શ્રદ્ધાળુ શય્યાતર ખૂબ આગ્રહથી વહેારવાની વિનતિ કરે તે, તેની શ્રદ્ધાને અખંડ રાખવા, એક વખત વહારી શકાય. બીજી વાર આગ્રહ કરે તે અવશ્ય નિષેધ કરવા જોઈ એ.
તથા મારી-મરકી જેવા ઉપદ્રવ પ્રસંગે, રાજભય, ચારભય, કે દુષ્કાળ વગેરેના કારણે પણુ, શય્યાતર પિડ લઈ શકાય.
રાજપિ'ડના નિષેધ
રાજાના પિંડ લેવાના પણ પહેલા અને છેલ્લા તીર્થં’કરના શાસનમાં નિષેધ છે, કારણ કે ત્યાં પિંડ લેવા જતાંઆવતાં અપશુકન માની અધિકારી અનૈનો સાધુઓને ઉપદ્રવ કરે અથવા · આ તા રાજાને ત્યાંથી ઇચ્છિત અને સ્વાદિષ્ટ ભાજનને લેનારા સુખશીલિયા છે’ એમ લેાકમાં અપવાદ થાય,