________________
ગોચરીના દોષે
૨૪૩
લાં કે અખડેલાં હોય તો પણ પશ્ચાતકમને સંભવ નથી, પણ દ્રવ્ય સપૂર્ણ વહોરવામાં આવે તો ખાલી થયેલા ભાજનને સાફ કરવાથી પશ્ચાતકને સંભવ છે, માટે પાત્ર સંપૂર્ણ ખાલી થાય તેમ નહિ વહોરવું.
૧. સં૦ હ૦, સં૦ પાત્ર, સાવ દ્રવ્ય. ૨. સં. હ૦, , નિરવ દ્રવ્ય. ૩. , અસં૦ પાત્ર, સાવ દ્રવ્ય. ૪. , , નિર૦ દ્રવ્ય. ૫. અસં, હસ્ત, સં. પાત્ર, સાવ દ્રવ્ય. ૬. , ' નિર૦ દ્રવ્ય. ૭. , અસં પાત્ર, સાવ દ્રવ્ય. ૮. , , નિર૦ દ્રવ્ય.
૧૦. છર્દિત-ઘી, દૂધ, દાળ વગેરેને ઢળતાં વહોરાવે છે તેથી કીડી, માખી આદિ છે મરી જાય, પરિણામે મધના ટીપાના ઉદાહરણથી મોટી હિંસા થાય, માટે તેવું નહિ વહેરવું.
એ પ્રમાણે સેળ ઉદ્દગમ, સેળ, ઉત્પાદન અને દશ ગ્રહણષણના મળી કર દે ટાળીને શુદ્ધ આહાર લે તેને એષણસમિતિ કહેલી છે.
આ બધા દેને શાસ્ત્રમાં સંક્ષેપથી નવ કેટીમાં અંતર્ભાવ કરેલો છેઃ ૧. સ્વયં હિંસાથી (અચિત્ત) કરવું