________________
ગોચરીના દોષ (એષણા)
એષણ એટલે અન્વેષણ દેશેની શોધ કરવી અથવા નિર્દોષ પિંડની શોધ કરવી, તેને એષણું કહેવાય છે. તેના ગવેષણા, ગ્રહણ્ષણ છે અને ગ્રાસેષણ એમ ત્રણ પ્રકારે છે. ગષણના ઉદ્ગમ અને ઉત્પાદન - એમ બે પ્રકારે છે. પિંડ તૈયાર કરવામાં ગૃહસ્થથી લાગેલા દેષોને
ઉદ્ગમ અને પિંડ લેવા માટે સાધુથી લાગતા દેને ઉત્પાદનદોષ કહેવાય છે. એ બન્નેની શુદ્ધિ સાચવવી તેને ગવેષણ કહી છે. અને પિંડ લેતી વેળા પ્રાયઃ ગૃહસ્થ સાધુ ઉભયથી દેષ લાગે તેને ગ્રહણષણના દેષ કહેલા છે. સોળ ઉદ્દગમદોષ, સેળ ઉત્પાદન -દેશે અને દશ ગ્રહણષણાના દોષો એમ કર દે પિંડ લેવાના સંબંધમાં કહ્યા છે. તે દેને ટાળી નિર્દોષ પિંડ (આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિ) લેવાય તેને જ એષણસમિતિ કહેલી છે.
એ ઉપરાંત ભજન કરતાં લાગતા ગ્રાષણના પાંચ દેશે કહ્યા છે. નિર્દોષ છતાં પણ નિત્યપિચ્છ, ભક્તને પિડ વગેરે પણ ત્યાજ્ય કહ્યો છે. એ સર્વનું વિવેચન કરતાં એક સ્વતંત્ર ગ્રન્થ થાય તેમ છે, એથી અહીં સંક્ષેપમાં આ ૪૭ દેશેનું જ વર્ણન કરીશું
૧. સેળ ઉદગમશેआहाकम्मुद्देसिय, पूइकम्मे अ मीसजाए अ । ठवणा पाहुडियाए, पाओअर कीय पामिच्चे ॥१॥ परिअट्टिए अभिहडु-भिन्ने मालोहडे अ अच्छिज्जे । अणिसि अज्झोअर, सोलस पिंडुग्गमे दासा ॥२॥
“આધાકર્મ” વગેરે નીચે કમશઃ કહીશું તે સળ પિડના ઉદ્દગમ છે –