________________
૬૦ વૈ૦ સૂની સત્તર ગાથા
૨૨૧
ણામવાળા) પુરુષ ભેગથી વિરામ પામે છે અર્થાત્ જેમ તે પુરુષોત્તમ નેમિ ભાગથી અટકથા તેમ ભાગની (વિષયાની) લાલસાથી અટકે છે. (૧૬)
એ પ્રમાણે સચમમાં સ્થિર થવાને ઉપદેશ આપીને હવે સંયમમાં વ તા આત્માએ નહિ સેવવા ચાગ્ય (અનાચી)ને સેવવાનેા નિષેધ કરવા કહે છે કે
સંગમે યુટ્રિાબાગ ' ઇત્યાદિ–જેનું સ્વરૂપ પૂર્વ કહ્યું તે સંયમમાં શાસ્ત્રાજ્ઞાનુસાર સ્થિર રહેલા, ‘વિપ્રમુક્તા ’ ખાદ્ય-અભ્યતર પરિગ્રહથી ભાવપૂર્વક મુક્ત થયેલા, તેથી જ ' ત્રાતા’ એટલે સ્વ-પરના રક્ષક, મહર્ષિએ ’ એટલે મહાયતનાવાળા એવા તે નિચ્ચાને એટલે સાધુઓને આ (તે પછીની ગાથામાં જણાવેલા ભાવા) અનાચરિત એટલે નહિ આચરવા ચેાગ્ય (અકરણીય ) છે. (૧૭)
(આ સત્તર ગાથાને સજ્ઝાય ( સ્વાધ્યાય) માનવામાં આવે છે. સાધુ-સાધ્વીઓને સજ્ઝાયને સ્થાને એમાંની પહેલી પાંચ ગાથાઆને ઉપયાગ કરવાના હાય છે અને પચ્ચક્ખાણ પાર્યા પછી પૂર્વ કાળે શવૈકાલિકના પાંચમા અધ્યયન સુધી સ્વાધ્યાય કરી આહાર વાપરવાના વિધિ હતા, તેને બદલે વમાનમાં આ સત્તર ગાથારૂપ સ્વાધ્યાય કરીને આહાર વાપરવાને વિધિ ચાલુ છે.)