________________
પચ્ચ ખાણ પારવાના વિધિ
૨૧૧
પાણા પ્રહરનુ છે, તેથી દરરાજ દિનમાનના ચાથા ભાગ કરી તેથી પાણા ભાગ જેટલા સમય સૂર્યોદય પછી જાય ત્યારે ભણાવવી જોઈ એ.
પહેલા પ્રહરમાં લાવેલાં આહાર પ્રાણી ત્રીજા પ્રહર સુધી જ ખપી શકે છે; માટે ખીજી પારિસિનાં આહાર-પ્રાણી એક પ્રહર દિવસ ગયા પછી લાવવાં જોઈ એ; તે પહેલાં લાવેલાં ચાથા પ્રહરમાં વપરાય નહિ.
પચ્ચક્ખાણુ પારવાના વિધિ
પચ્ચક્ખાણુના સમય પૂર્ણ થયા પછી ખમા॰ ઈ, ઇરિ॰ પડિકમી, ખમા॰ દઈ આદેશ માગી જંગચિંતામણિનું ચૈત્યવન્દન જય વીયરાય સુધી કરવું. પછી ખમા દઈ, ઈચ્છા॰ સંદિ॰ ભગ॰ સજ્ઝાય કરુ ? ઈચ્છ, કહી ‘ ધમ્મામ’ગલમુક્રિટ્ઝ‘” વગેરે પાંચ ગાથા કહેવી. પછી ખમા ઈ ઈચ્છા॰ સંદિ॰ ભગ૦ - મુહપત્તિ પડિલેહું ? ઇચ્છ, કહી મુખવસ્ત્રિકા પડિલેહવી. પછી ખમા॰ દઈ ઈચ્છા૰ સદ્દ ભગ॰ પચ્ચક્ખાણ પારું ? · યથા શક્તિ ” કહી પુનઃ ખંમા॰ ઇ, ઇચ્છા સક્રિ॰ ભગ॰ પચ્ચક્ખાણુ પાંચુ, ‘તત્તિ ’ કહી જમણા હાથના અંગૂઠા મૂડીની અંદર વાળી, હાથ આઘા ઉપર સ્થાપી, એક નવકાર પ્રગટ કહી આયખિલ પ ́તનાં પચ્ચક્ખાણુ પારવા માટે આ પ્રમાણે કહેવું—
6
“ ઉગ્ગએ સૂરે નમુક્કારસહિ, પારિસિ, સાઢપેારિસિ,
સુરેઉગ્ગએ પુરિમઢ, અવđ, સિહિય' પચ્ચક્ખાણુ