________________
૨૧૦
શ્રી શ્રમક્રિયાનાં સૂત્રા-સા
ઇરિ॰ પડિકમી ખમા૦ ઇચ્છાકારી ભગ૰ પસાય કરી પડિલેહણાં પડિલેહાવાજી કહી આચાર્ય, સ્થાપનાચાય વગેરે વડીલાની અને ગ્લાન, વૃદ્ધ, બાળ, શૈક્ષ વગેરેની ઉપધિ પડિલેહવી. પછી ખમા॰ દઈ ઇચ્છા॰ સંદિ॰ ભગ॰ ઉપધિ મુહપત્તિ પડિલેહુ` ? ઈચ્છ' કહી મુહપત્તિ પડિલેહવી. ખમા॰ ઇચ્છા સ‘દિ ભગ॰ સજ્ઝાય કરું ? ઇચ્છ" કહી નવકાર ગણી ‘ ધમ્મા મંગલ મુટ્ઠિ'', વગેરે પાંચ ગાથા કહી એ વાંઢણાં દેવાં. પછી ઊભા ઊભા ઈચ્છકારી ભગ॰ પસાય કરી પચ્ચક્ખાણના આદેશ દેશેાજી કહી, ચારે આહારના ત્યાગનું (મુટ્ઠિસહી આદિ) પચ્ચક્ખાણુ કરવુ. ખમા દઈ ઇચ્છા॰ સંદિ ભગ॰ ઉપધિ સદિસાહું ? ઇચ્છ, ખમા ઈ ઈચ્છા સદ્દિ ભગ॰ ઉપધ પિડિલેહું? ઇચ્છ કહી બાકીનાં વસ્ત્રા પડિલેહવાં. ઉપવાસી ચાલપટ્ટો છેલ્લો પડિલેહે. ઇત્યાદિ પરંપરાગત વિધિ ગુરુગમથી સમજવા. ડિલેહણ પછી. ઇરિ પડિક્કસી કાજે ઉદ્ધરી પુનઃ ઇરિ॰ પડિક્કસી કાજો શુદ્ધ ભૂમિમાં પરઠવવા.
સવારે પાાનપેડિસિન વિધિ
સૂર્યોદય પછી પાણા પ્રહર પૂર્ણ થતાં સૂત્ર પરિસિ પૂર્ણ થાય છે. તે વખતે ખમા॰ ઇ, ઇચ્છા॰ સદિ॰ ભગ૦ અહુપડિપુન્ના પારિસિ ? કહી, ખમા॰ દઈ ઇરિ૰પ્રતિક્રમણ કરી, ખમા દઈ, ઈચ્છા૰ સદ્ગિ ભગ॰ પડિલેહણ કરુ? ઇચ્છ, કહી મુખવસ્ત્રિકા પડિલેહવી. આને કોઈ • છ ઘડીની પરિસિ' પણ કહે છે, કિન્તુ શાસ્ત્રીય વિધાન