________________
૧૯
પહોંચ્યા પછી શુદ્ધ થવાનું અત્યંત દુષ્કર થઈ પડે છે. એ આરાધના દરમ્યાન લાગેલા અતિચારેને આલોચવા માટે આ સૂત્રોમાં પણ પ્રસંગે પ્રસંગે જે ચિંતનની સામગ્રી મળે. છે, તેમાં સૂત્રરચનાના કમની સહેતુક વિશેષતા, તેના અર્થનું ઊંડાણ અને એ પદકમ અને પદવ્યવસ્થાને, હેતુ-રહસ્ય શેધવાની નજરે અનુપ્રેક્ષા-ચિંતન-મનન દ્વારા, જ્યારે જાણીએ છીએ ત્યારે તેના પ્રણેતા પ્રત્યે આપણું ભાવસભર હૈયું સહસા અવનત બની જાય છે, જેમ કે પખીસૂત્રમાં ધર્મનાં જે બાવીસ વિશેષણે દૂતાવવા , સરવારિદિવસ વગેરે આવે છે, તેનું વિશ્લેષણ કરીએ તો તેમાં અક્ષણ, ૩ધિષ્ઠિત, મૂત્ર, પ્રધાન વગેરે શબ્દો દ્વારા શ્રમણ ધર્મનું જે સર્વાગીણુ, સળગ, સુરેખ ચિત્ર દોર્યું છે, તેનું સાંગોપાંગ દર્શન થાય છે. એક શ્રેષ્ઠ ધર્મની જે કલ્પના કરીએ અને તેની સર્વ જીવની કલ્યાણકારકતામાં જે કાંઈ અપેક્ષિત હોય, તે સર્વ આમાં સમાઈ જાય છે-કશું જ બાકી રહેતું નથી. વિશ્વના કોઈ પણ ધર્મના સ્વરૂપની ચર્ચા-વિચારણામાં
પgિવા(કસટી)નું કાર્ય કરે તેવી પૂરતી સામગ્રી આ બાવીસ વિશેષણમાં ભરી છે.
એ જ પ્રમાણે સમિ , પત્તિમfમ, rufમ, fમ, વામિ, અણુપરમ-આ છ પદેનું અર્થચિંતન કરીએ છીએ. ત્યારે પણ આપણને કંઈક ને જ પ્રકાશ લાધે છે. - જે ધર્મ છે તેની પ્રથમ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જેની. શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે અંગે પિતાને અનુભવ થાય ત્યારે