________________
૧૭
છે. તેનો ક્રમિક સંકલના પણ ત`સંગત, સૂક્ષ્મ, બુદ્ધિગમ્ય છે.
શ્રમણ-શ્રમણીએ પેાતાના જીવનમાં આહાર-વિહાર વગેરે કાર્યામાં કેવી ઝીણામાં ઝીણી વિગતાના ખ્યાલ રાખવાના હાય છે, તે સમજવા માટે જે ગાચરીના બેતાલીસ દોષનુ નિરૂપણ વાંચે તેને તેના ખ્યાલ આવ્યા વિના નહીં રહે.
સૂત્ર, અર્થ અને તદ્રુભયનું પઠન-પાઠન-ચિંતન ક્ષયાપશમની વૃદ્ધિનું કારણ છે. અનુયાગદ્વાર સૂત્રમાં લોકોત્તર ભાષાવશ્યકનું વર્ણન આવે છે, તેમાં મૂકવામાં આવેલतच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसिए तत्तिव्वज्झवसाणे -આ પાંચ પદે બહુ અગત્યનાં છે. જે સૂત્ર ખેાલાય તે વખતે સાધક તશ્ચિત્ત, તન્મનીભાવ( તન્મયીભાવ )વાળા, તલ્લેશ્યાવાળે, તધ્યવસાયવાળા અને તત્તીત્રાધ્યવસાનવાળા હાય –એ આના ભાવ છે.. જ્યારે જે જે સૂત્ર ખેલાય તે વખતે તે તે સૂત્ર અને તેના અર્થમાં મન પરોવવું. પછી તે સૂત્ર અને અને અનુરૂપ લેશ્યા અને તે જ અધ્યવસાય-આ મનની જ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સ્થિતિ છે. ચિત્ત તેના સર્વાં પ્રદેશ સમેત, તે સૂત્રના શબ્દ અને અર્થના માધ્યમથી, તેના તાપ –ભાવની સાથે આત્માનુસંધાન સાધે ત્યારે ક્રિયા તેના પૂર્ણ સ્વરૂપે સિદ્ધ થાય છે. તે વેળાએ તે ભાવાત્મક આંદોલના મન-વાણી-કાયામાં ફેલાઈ જાય, ચિત્ત તે ભાવથી જ ભીંજાઈ જાય અને તે તે ક્રિયા કરતી વખતે તેના સિવાયના બીજો કાઈ વિચાર બુદ્ધિમાં કે હૃદયમાં ન હાય ત્યારે જ તરપિંચને-ત િતકરણ અર્થાત્ બધી