________________
૧૪
લખાયેલા આ ગ્રન્થ તેઓને ઉપકારક થશે એવી આશા રાખવી અનુચિત નથી.
પુસ્તકમાં શ્રમણક્રિયાનાં સૂત્રેા વગેરેના સંગ્રહ હોવાથી વિશેષતયા તે સાધુ-સાધ્વીને ઉપકારક છે, તેાપણુ ગૃહસ્થધ ના સમ્બન્ધ સાધુધમ સાથે હાવાથી તેને પણ ઉપકારક છે.
ગ્રન્થેાક્ત વિષયા ‘ વિષયાનુક્રમ ’ જોવાથી સમજાય તેવા છે, એથી એનું વિવેચન કર્યું નથી. ગ્રન્થ લખવામાં ‘ ધર્માંસંગ્રહ ' ઉપરાન્ત ખીજા પણ ઉપયાગી ગ્રન્થાના આધાર લીધા છે, છતાં એમાં છદ્મસ્થપણાથી કે અનુપયેાગથી જે કંઈ શાસ્ત્રવિરુદ્ધ લખાયું હાય. તેના મિચ્છા મિ દુક્કડં દઈ ભવ્ય આત્માઓને આ ગ્રન્થને યથાશકય ઉપયાગ કરવા વિનતિ કરુ છું. ઉપરાન્ત જે કંઈ ભૂલ દેખાય તે તેએ લખી જણાવશે એવી આશા રાખું છું.
—વિજયભદ્ર કરસૂરિ
(પૂ. ખાપજી મહારાજના સમુદાયના)