________________
૧૩
પ્રસંગ ઊભા થતાં મનસ્વી-આગ્રહી આરાધકાની ઉપેક્ષા કરી છે, પણ વિધિને ધક્કો પહેાંચવા દીધા નથી. હા, દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રિને ક્રિયામાં ફેરફાર કરવાનુ વિધાન છે, પણ તે કોઈ એક વ્યક્તિ કે પક્ષને નહિ, શ્રમણુસંઘ, શાસનના અને આરાધક આત્માઓના હિતાહિતના વિચાર કરી, પ્રમાદાદિ શત્રુએથી ભવ્યાત્માઓનુ રક્ષણ થાય અને શ્રી જિનકથિત અનુષ્ઠાનેાના તેએ આરાધક ખની શકે, એ રીતે તેમાં ફેરફાર કરી શકે છે. મનસ્વી ક્રિયાને કરનારાઓ અને તેમાં સહાય કરનાશએ શાસનને કેવું અહિત કરે છે, તે સમજાવવા માટે શાસ્ત્રમાં કહેલુ શ્રી કૃષ્ણજીની ભેરીનું દૃષ્ટાન્ત વિચારવા લાયક છે.
વિધિ અને સમજ હોવા છતાં શ્રદ્ધા (પક્ષ) ન હાય. તાપણુ ક્રિયા આત્મહિત કરી શકતી નથી. ક્રિયાના વિધિ અને સમજ એ એવાં તત્ત્વા છે કે પ્રારમ્ભમાં શ્રદ્ધા વિના પણ વિધિ અને સમજપૂર્વક ક્રિયા કરનારને મિથ્યાત્વમાહના ક્ષયેાપશમ થાય છે, તેથી ન હેાય તે શ્રદ્ધા પણ પ્રગટે છે, એમ ક્રિયામાં શ્રદ્ધાને પ્રગટાવવાની અને પેાષવાની પણ શક્તિ છે.
ન
આટલી હકીકત સમજ્યા પછી આ ગ્રન્થ કેટલા ઉપકારી છે, તે વાચક સ્વયં સમજી શકશે. આમાં વિધિ સાથે. સામાન્ય હેતુએ પણ સમજાવવા પ્રયત્ન કર્યાં છે. ટૂંકાણમાં દરેકના અર્થ પણુ આપ્યા છે, કે જેના બળે આત્માથી જીવેા સમજ, શ્રદ્ધા અને વિધિપૂર્વક અનુષ્ઠાન કરી સ્વજીવાને ઉદ્દેશીને
જીવનને સફળ કરી શકે. મુખ્યતયા ખાળ