________________
૧૨૨
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ
કારાદ્વિ શેાભા સહિત (ચિત્રાદ્રિ) રૂપામાં, ૨. ક્ષેત્રથી મૈથુનઊર્ધ્વ લેાક, અધેાલાક, કે તિńલાકમાં અર્થાત્ ણે લેાકમાં. ૩. કાળથી અને ૪. ભાવથી વગેરે પછીના પાઠના અર્થ પૂર્વ કહ્યા પ્રમાણે,
તે મૈથુન સેવ્યુ હાય, સેવરાવ્યુ હોય કે ખીજા મૈથુન સેવનારાઓને સારા માન્યા હાય તેને નિન્દુ છું, વગેરે પૂર્વ કહ્યા પ્રમાણે,
જીવું ત્યાં સુધી આશંસા વિનાના હું તે સ મૈથુનને સ્વયં સેવીશ નહિ, ખીજા દ્વારા સેવરાવીશ નહિ, ખીજા સેવનારાઆને સારા માનીશ નહિ. પછીના અ પૂર્વ કહ્યા પ્રમાણે, નિશ્ચયથી આ મૈથુનનો ત્યાગ હિતકર છે વગેરે પછીના અર્થ પૂર્વે પ્રમાણે. હે ભગવંત! હું આ ચેાથા મહાવ્રત માટે તૈયાર થયા છું (પાસે આવ્યે છું), એથી સર્વથા મૈથુન ત્યાગને હું સ્વીકારું છું. (૪)
હવે પાંચમા વ્રતના ફેરફારવાળા પાઠના અથ કહે છે“અદાને પશ્ચમે મંતે ' ઇત્યાદિ હવે તે પછીના પાંચમા મહાવ્રતમાં શ્રીજિનેશ્વરાએ પરિગ્રહથી વિરામ (વિરતિ) કરવાનું કહ્યું છે. હે ભગવત ! હું તે સુવ પરગ્રહને પચ્ચક્ખુ છું (તજુ' પ્રુ). તે (પચ્ચક્ખાણ એ રીતે કરુ` છું કે) અલ્પ કે બહુ, નાના કે મોટા, તે પણ સચિત્ત (સજીવ) કે અચિત્ત (નિર્જીવ) કાઈ પણ (પદાર્થના)