________________
ધર્મ એ સંબંધ બને ]
અહીં સંગરૂપ ધર્મને જુદો તારવી લીધો અને તેને સંબંધ બનાવે.
એટલે “જલસંયોગવાળો ઘડો આમાં સંયોગ જુદો તારવી લઈ આમ બોલાય કે “સંયોગ સંબંધથી જલવાન્ ઘટઃ
એમ “પૈસાવાળા શેઠ કયા સંબંધથી ? એ શોધવા પૂછે, “પૈસાનો કયો લાગતા-વળગતો ધર્મ શેઠમાં છે? એ શોધવા ફરી પૂછો કે “પૈસા માટે શેઠ શું છે? તે કે પૈસા માટે શેઠ સ્વામી છે. માટે પૈસાનું સ્વામિત્વ શેઠમાં છે. | = ધનવામિત્વે નિ. માટે હવામિત્વ સંબંધથી
પિસાવાળે શેઠ એટલે કે ઘનવાનું નિ:
= ધનસ્વામિત્વવાન્ ધનિઃ
= સ્વામિત્વ” સંબંધથી ધનવાન શેઠ. એમ-પિસા માટે મુનિમ શું છે? તે કે વ્યવસ્થાપક . પૈસાનું મુનિમમાં શું છે? તે કે વ્યવસ્થાપકતા”
धनव्यवस्थापकतावान् मुनिमः | માટે વ્યવસ્થાપતા' સંબંધથી ધનવાન મુનિ મ. એમ- પૈસા માટે ચોપડો શું છે? તો કે પ્રતિપાદક. • પિસાનું ચોપડામાં શું છે? તે કે પ્રતિપાદકતા.
= ધનપ્રતિપાદતા પુતરમ્ (ચોપડે.) | માટે પ્રતિપાદકતા સંબંધથી ધનવત્ પુસ્તક (ચોપડા