________________
ico .
ન્યાય ભૂમિકા દા.ત. કેશની તિજોરી, દસ્તાવેજોની તીજોરી હોય, તો કામ પડયે શેઠ મુનિમને પૂછે છે, “કેશ પસા)વાળી તિજોરીની ચાવી કયાં છે ?
" આમ, શેઠ-મુનિમ-ચોપડા-તિજોરી એ ચારેય વસ્તુ પૈસાવાળી તો છે જ, પરંતુ તે કોઈને કોઈ જુદા જુદા સંબંધથી છે. તો સવાલ થાય છે, કે “તે તે વસ્તુ કયાં કયા સંબંધથી પિસાવાળી બની ? '
આ સંબંધ શોધી કાઢવા માટેની ચાવી આ છે કેઆ ચારેમાં આધેયનો જે લાગતાં-વળગતો “ધમ એ જ આધેયને રહેવા માટે સંબંધ બને છે. માટે જેને રાખવો - હોય એ આધેય છે. તો એનો કયે ધર્મ આધારમાં રહેલો છે? એ શોધવો જોઈએ. એવી રીતે જ્યાં વિશેષ—વિશેપણ હોય ત્યાં વિશેષણનો યે ધર્મ વિશેષમાં રહેલો છે? એ જવાનું, ને એ મને જ સંબંધ બનાવવો. . " " "દા. ત. “વ ' ઘટમાં જલ છે. એ કયા સંબંધથી ? એ માટે જવાનું કે-જલનું ઘટમાં શું છે ? તો કે જલનો ઘટમાં સંગ છે =કરસંશોર દે. તે અહીં ઘટમાં જલન અર્થાત્ જલનિરૂપિત સંયોગ છે. તે સંયોગ એ સંબંધ બને.
-ઘર ઘટે | Mi --જ-જલ Mr. ??
FE –સંયોગ સંયોગ / (ચિત્રમાં જુઓ, ઘટમાં જલ અને સંયોગ બને છે.)