________________
ન્યાય ભૂમિકા
૭૨
એમ- પૈસા માટે તિોરી શું છે ? તે! કે ‘આધાર’ પૈસાનું તિજોરીમાં શું છે? તે કે ‘આધારતા’
धनाधारतावान् कबाट : (मंजूषा )
માટે આધારતા સંબંધથી ધનવતી મજૂષા તાત્પ : સંબધ શી રીતે શેાધી કાઢવા ? એની ચાવી :
અમુક અમુકમાં લાગતુ-વળગતુ શુ છે ? એને જવાબ ખ્યાલમાં ન આવે તે બીજો પ્રશ્ન કરવાના કે-અમુક માટે અમુક શું છે ? એને લાગે વળગે શુ છે ? એનેા જે જવાબ આવે, તેમાં રહેલે ધમ એ સંબ ધ બને.
દા. ત. ગ્રન્થવાળા ન્યાય'
અહી કયા સ``ધથી ગ્રન્થવાન્ ન્યાયઃ' છે તે શેાધી કાઢવાનું છે. તેા. પૂછવાનું કે ગ્રન્થનું ન્યાયમાં શુ છે? એ શી રીતે ખબર પડે, તે કે બીજે પ્રશ્ન પૂછવાને
ગ્રન્થ માટે ન્યાય શું છે ? તેા કે ગ્રન્થના માટે ન્યાય એ પ્રતિપાદ્ય છે. એટલે ગ્રન્થથી પ્રતિપાદ્ય: ન્યાયઃ છે.
टवे } ग्रन्थप्रतिपाद्यः न्यायः = ग्रन्थप्रतिपाद्यतावान् न्यायः . પ્રતિપાધતા’ સંબંધથી ગ્રન્થવાળા ન્યાય' થયેા. - प्रतिपाद्यतासंबंवेन ग्रन्थवान् न्यायः, ग्रन्थः न्याये । એમ પ્રતિપાદ્યતા સબ'ધથી ગ્રન્થ ન્યાયમાં આવ્યા.