________________
સાપેક્ષ ધર્મોના આધારે નિરૂપક]
૩૩ પિતા છે, એટલે કે રામમાં પિતૃત્વ છે, એમ લવકુશમાં પુત્રત્વ છે. તે જ રામમાં પિતૃત્વ છે, કેમકે આ લવણકુશમાં પુત્રત્વ જેમ “ધમી રામની અપેક્ષાઓ છે એમ “મનિષ્ઠપિતૃત્વધર્મની અપેક્ષાએ પણ છે. કારણ કે આ બન્નેના ધર્મ=પિતૃત્વ-પુત્રત્વ એ પરસ્પર સાપેક્ષ છે. અર્થાત ધર્મ એ ધમીને સાપેક્ષ છે. એમ ધમીમાં રહેલ ધર્મનેય સાપેક્ષ છે. દા. ત. પિતૃત્વ એ પુત્રની અપેક્ષાએ છે, એમ પુત્રત્વની અપેક્ષાએ પણ છે.
તાત્પર્ય, પુત્ર (ધર્મ) જેમ પિતૃત્વને નિરૂપક છે તેમ પુત્રત્વ (ધર્મ) પણ પિતૃત્વને નિરૂપક છે.
“વજ્ઞાન હવે, ઘટનું જ્ઞાન કર્યું તે ત્યાં ઘટ એ વિષય છે. : ઘટમાં વિષયતા રહી
= નિઝા વિષચંતા (નિષ્ઠા એટલે “માં રહેલી) છે. આ વિષયતા સાપેક્ષધર્મ છે. કેમકે વિષયતા કઈ જ્ઞાનાતિની અપેક્ષાએ છે. અલબત, આ વિષયતા છે તે ઘટમાં, પણ વિષયતા કેની અપેક્ષાએ? તો કે જ્ઞાનની અપેક્ષાએ વિષયતા.
તો નિયમ છે કે-“સાપેક્ષ ધર્મ જેની અપેક્ષાએ હોય તે નિરૂપક બને
દા. ત. જ્ઞાનની અપેક્ષાએ ઘટ એ વિષય છે માટે વાનની અપેક્ષાએ ઘટમાં વિષયતા આવી. તેથી નિયમ