________________
-
ર૧
સાપેક્ષ-નિરપેક્ષ પદાથ] કે “જલનો,” અર્થાત ઘડામાં જલસંબંધી સંગ, જલ સાગ છે, એમ કહેવાય.
એમ “ભૂતલ પર અભાવ છે તે શેને અભાવ? તે કે ભૂતલ પર “ધટનો અભાવ, ઘટ સંબંધી અભાવ છે.
આમ આ જ્ઞાન-ઈચ્છા-સંગ-અભાવ વગેરે પદાર્થોને સમજવા માટે એના સંબંધીને જાણવાની અપેક્ષા રહે છે. અર્થાત સંબંધી પદાર્થને જ્ઞાન વિના જે પદાથેનું જ્ઞાન અસ્પષ્ટ રહેતું હોય તેવા પદાર્થોને સાપેક્ષ અથવા સસંબંધિક પદાર્થ કહેવાય.
આને વધારે સ્પષ્ટ કરીએ. કોઈ કહે મને ખાંસી થઈ તો ત્યાં ખાંસી શું ? તે ઝટ સમજાય છે. ' એટલે કે શાની ખાંસી? એવો પ્રશ્ન નથી ઊઠતો. અર્થાત - ખાંસીના સંબંધીને જાણ્યા વિના ખીસી ન સમજાય એવું
નથી, માટે ખાંસી એ નિરપેક્ષ અસંબંધિક વસ્તુ ગણાય. , પરંતુ જો એમ કહે કે મને જાણ થઈ એ સાંભળતાં
જ પ્રશ્ન યાને વિકલ્પ થાય છે કે ભાઈ! શાની જાણ?” ત્યાં * સામે કહે કે “ધંધાની જાણ થઈ ત્યારે જ “જા પદાર્થ ' ાલમાં આવે કે “ધંધા સંબંધી જાણ” માટે “જાણ એ
સસંબંધિક પદાર્થ કહેવાય. - હવે કઈ એમ કહે કે “અહીં ગરમી છે તે તરત આ જ સમજાય કે “અહીં ઠંડક નથી ઘામ છે.” એટલે ગરમી - એ નિરપેક્ષ=અસંબંધિક પદાર્થ થયે. અહીં પ્રશ્ન નથી
થતે કે “શાની ગરમી ? પરંતુ જો એમ કહે કે “અહીં - અભાવ છે તે તરત જ પ્રશ્ન થાય કે “શાને અભાવ ?