________________
ન્યાય પરિભાષા જગતમાં પદાર્થ બે જાતના હોય છે,
(૧) અસંબંધિક યાને નિરપેક્ષ, અને (૨) સસંબંધિક યાને સાપેક્ષ.
(૧) કેટલાક પદાર્થ એવા છે કે જેનું નામ લેતાં જ એ પદાર્થ સમજાઈ જાય. દા. ત. “ઘડે” નામ લેતાં જ તુંબડાકાર વસ્તુ ખ્યાલમાં આવી જાય છે. આવા પદાર્થો નિરપેક્ષ યાને અસંબધિક પદાર્થ કહેવાય.
(૨) જ્યારે કેટલાક પદાર્થ એવા હોય છે કે જેનું નામ લેવા માત્રથી એ ચોક્કસ રૂપમાં નથી સમજતા, કિન્તુ એની સાથે એને સંબંધી જોડવામાં આવે ત્યારે જ એ સમજાય છે. દા.ત. જ્ઞાન, ઈરછા, સંચાગ, અભાવ વગેરે...આવા પદાર્થ સાપેક્ષ યાને સસંબંધિક પદાર્થ કહેવાય. એ શી રીતે ? એ સમજીએ,
કોઈ કહે “મને જ્ઞાન થયું તે સાંભળનારને એ જાણવાની અપેક્ષા (જિજ્ઞાસા) ઊભી રહે છે કે “શાનું જ્ઞાન થયું ?” તે કે “ભાઈ! તત્ત્વનું જ્ઞાન થયું. અહીં “જ્ઞાન” પદને “ત' પદની અપેક્ષા છે માટે તત્તવને જ્ઞાનને સંબંધી કહેવાય.
એમ ઈચ્છા થઈ તે શાની ઈચ્છા? તે કે મોક્ષની તે મેક્ષ એ ઈચ્છાને સંબંધી કહેવાય. ઈરછા કઈ ? તો કે મેક્ષ સંબંધી ઈચ્છા છે.
એમ “ઘડામાં સંગ છે તે શેને. સંયોગ? તે