________________
ન્યાય ભૂમિકા પ્રવે- જે જૈનદર્શનમાં ઈતર ધર્મોને સમન્વય છે, તે પછી આવા જૈનેતર દર્શનનું અલગ અધ્યયન શા માટે કરવાનું? જૈનદર્શનના અધ્યયનમાંજ એ ઈતર દશનેનું જ્ઞાન આવી જાય ને? . .
ઉ– જૈનદર્શને અનેક નય-દષ્ટિએ બતાવી છે. તેમાંથી એક એક નયદષ્ટિ લઈને જુદાં જુદાં જૈનેતર દર્શન નીકળ્યા છે. તે તે દર્શનને અભ્યાસ કરતાં તે તે નય–દષ્ટિ વિસ્તારથી જાણવા મળે છે, તેથી અનેક દષ્ટિમય જૈનદર્શનને વધારે વિસ્તાર અને ઊંડાણથી સમજી શકાય છે. માટે જૈનેતર દશને અભ્યાસ જરૂરી છે.
આ પ્ર – જૈનદર્શન જે સઘળાય દશને પિતાનામાં સમાવી જ લેતું હોય, તે પછી માત્ર જૈન દર્શનના જ અભ્યાસથી કામ ન ચાલે?
ઉ– જૈનદર્શનમાં સઘળાય દર્શને સમાઈ જાય છે એ વાત સાચી, પરંતુ જેનદર્શનમાં સમાવિષ્ટ તે તે ઈતર દશનેને ઓળખી કાઢતાં આવડવું જોઈએને. એમ તે સામાયિક સૂત્રમાં ૧૪ પૂર્વો (=પૂર્વશાસ્ત્રો) સમાયેલા છે, પરંતુ એકલા એના અધ્યયનથી ચૌદ પૂર્વ ચેડા જ હાથમાં આવે? એ તે જુદા ભણવા જ પડે છે. તેવી રીતે (૧) અહીં દર્શને જુદા ભણવા પડે છે, ત્યારે જ એ જુદી જુદી નયદષ્ટિને વિસ્તાર હાથમાં આવે છે. અથવા તે કહો કે (૨) જૈનદર્શન એ, જુદા જુદા દર્શનેએ પકડેલી એકાંત નયદષ્ટિ ઉપર નક્કી કરેલા કાલ્પનિક ત