________________
પ્રામાણ્યની જ્ઞાતિ-ઉત્પત્તિ ]
૩૩૫ જ્ઞાત કરવા માટે તે ક્ષણ–વિલંબ લક્ષ્યમાં નથી આવતે એટલે લાગે છે કે જ્ઞાનની સાથે સાથે પ્રામાણ્ય જ્ઞાત થઈ ગયું. જનમતે પ્રામાણ્ય સ્વતઃપરતગ્રાહ્ય :
જનમત કહે છે કે આમાં સ્યાદવાદ છે, પ્રામાણ્ય સ્વગ્રાહ્ય છે, ને પરગ્રાહા પણ છે. અભ્યાસદશામાં સ્વગ્રાહ્ય છે, એટલે પ્રામાણ્ય જાણવા માટે કશે પ્રયત્ન કર નથી પડત. જ્ઞાન થતાંની સાથે જ આ પ્રમાણ ભૂત જ્ઞાન છે એવું જણાઈ જ જાય છે. દા. ત. “પેલું મકાન છે એવું જ્ઞાન થાય ત્યારે જ એ પ્રમાણાન તરીકે જણાઈ જ જાય છે. પરંતુ પેલું “મુક્તિ છે કે રજત?” અર્થાત્ ત્યાં થતું “ફ ગત” એવું જ્ઞાન “પ્રમા છે કે ભ્રમ ?” યાને “પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત? એ તરતજ નકકી નથી થતું. એ નકકી કરવા માટે પ્રવૃત્તિની જરૂર પડે છે. ત્યાં વિષય-સ્થળે જઈ વિષયને હાથમાં લઈ તપાસે અને એ શુક્તિ જણાય, તે પૂર્વનું “જ્ઞાન અપ્રમાણ છે એ નિર્ણય લેવાય છે, અને હાથમાં ચાંદી આવે તે “જ્ઞાન પ્રમાણભૂત છે એવું નક્કી થાય છે.
* પ્રામાણ્યવાદ ન (લે-મુનિશ્રી જયસુંદરવિજયજી મ.)
દાર્શનિક જગતમાં પ્રામાણ્યવાદ ખૂબ પ્રતિષ્ઠિત વાદ છે. દરેક વ્યક્તિની પ્રવૃત્તિનું કારણ તેનું પોતાનું જ્ઞાન હોય છે. જ્ઞાન જેનું મિથ્યા હેય તો તેની પ્રવૃત્તિ નિષ્ફળ રહે છે. દા. ત. ચળકતી છીપ જોઈને “ચાંદી'નું