________________
૩૩૪
ન્યાય ભૂમિકા પાણી છે” એવા જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત કરવા કાંઈ
ભાતું નથી. “આ પાણી છે એવું સીધું જ પ્રમાત્મક જ્ઞાન થાય છે. તે પછી “જ્ઞાનપ્રામાણ્ય પર ગ્રાહ્ય છે એવું કયાં આવ્યું ?
ઉ૦–એવા અભ્યાસદશા પન્ન જ્ઞાન–સ્થળે જ્ઞાનનું પ્રામાણ્ય એટલું બધું ઝટિતિ જણાય છે કે આપણને એમ લાગતું નથી કે આપણે એનું પ્રામાણ્ય જાણવા કઈ પ્રયત્ન કર્યો. બાકી જ્ઞાનનું પ્રમાણ્ય પરત ગ્રાહ્ય છે.
ન્યાયદર્શન કહે છે કે “મારવ – વોરાહ્ય રાત્તિ અર્થાત્ પ્રામાણ્ય એ સ્વગ્રાહ્ય નથી; કેમકે એમ હોય તે તે સંશયની અનુપત્તિ થાય. અર્થાત્ જ્ઞાન જણાવાની સાથે જ એનું પ્રામાણ્ય જણાઈ જતું હોય, ને તે જ્ઞાનેત્તરકાલમાં આ જ્ઞાન પ્રમાણભૂત છે એવું જ જણાઈ જાય; અને તે પછી આ જ્ઞાન પ્રમાણભૂત છે કે નહીં ? એવા સંશયને અવકાશ જ રહે નહિ.
પ્રામાયને સંશય થાય છે એ હકીકત છે. એ સૂચવે છે કે, હજી પ્રામાણ્યને નિર્ણય થયો નથી. તે પછી જ્ઞાનના પ્રામાણ્ય નિર્ણય શી રીતે ? તે કે જ્ઞાનના ઉત્તરકાલેત્પન્ન સંવાદી પ્રવૃત્તિ આદિથી જ્ઞાનના પ્રામાણ્યને નિર્ણય થાય.
આમ ન્યાયમત કહે છે કે અનભ્યાસદશામાં જ્ઞાનનું પ્રામાણ્ય જ્યારે પરત ગ્રાહ્ય છે, ત્યારે અભ્યાસદશામાં પણ પરતે ગ્રાહા જ હોય. કિન્તુ અભ્યાસદશાને લીધે પ્રામાણ્ય