________________
જ્ઞાન સ્વાગ્રાહ્ય-પત ગ્રાહ્ય ]
આમ વિષય જ્ઞાનગ્રાહ્ય છે યાને પર ંતુ જ્ઞાન પાતે કેવું? સ્વતાગ્રાહ્ય કે
૩૩૧ :
પરતાગ્રાહ્ય છે. પરત ગ્રાહ્ય ?
ત્યાં ન્યાયદર્શીન કહે છે જ્ઞાન પણ એક વિષય હાવાથી પરતાગ્રાહ્ય છે. જેમ આમ્રરસના ગુણ મીઠાશ એ જિલ્લા-ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે, એમ આત્માને ગુણુ જ્ઞાન એ . મન-ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે, અર્થાત્ પરાગ્રાહ્ય છે. જેમકે, રસ માટે સનિ ‘રસનાસયુક્ત સમવાય' આમાં રસનાસંયુક્ત આમ્રરસ, એમાં સમવેત (સમવાયેન વૃત્તિ) માય ગુણ, એનું ‘આમ્રરસ મધુરઃ' ઈત્યાકારક જ્ઞાન ‘રસના સંયુક્ત સમવાય' સન્નિકથી થયુ' કહેવાય.
એટલે ન્યાયમતે પ્રથમક્ષણે ‘અન્ય ઘટ’એ ઘટનુ જ્ઞાન થયું....અને ખીજી ક્ષણે ‘જ્ઞાનવાનું અટ્ઠ' (ઘટમ્ અ' જ્ઞાનામિ) એ જ્ઞાનનું જ્ઞાન થયું. એને અનુવ્યવસાય કહેવાય- કેમકે અય ઘટ!' એવુ· જ્ઞાન એ વ્યવસાય છે, (વ્યવસાય એટલે વિશિષ્ટ અવસાય અર્થાત્ નિ ય); અને એની પછી (ચાને ‘અનુ') ‘અદ્ વરજ્ઞાનવાત્' (ઘટમ્ અદ્ : જ્ઞાનામિ) એવા વ્યવસાય થાય છે માટે એને ‘અનુવ્યવસાય’ કહેવાય છે.... જનમતે જ્ઞાન સ્વાગ્રાહ્ય
-
આમ ન્યાયદર્શન જ્ઞાનને પરતાગ્રાહ્ય માને છે.... ત્યારે જૈન દર્શન કહે. છે કે જ્ઞાન એ વિષય ખરે, પરંતુ પ્રકાશાત્મક વિષય છે, માટે એ સ્વતાગ્રાહ્ય છે. એટલે જેવી રીતે અંધારે વસ્તુના પ્રકાશ કરવા દીવા કામ લાગે છે, પરંતુ દીવાને પ્રકાશ કરવા ખીજા દીવાની