________________
૩૨૮
ન્યાય ભૂમિકા શાખધ કરવામાં જરૂરી છે. દા.ત “સૈન્યવાન વાકય બેલાયું ત્યાં, સૈધવના બે અર્થ “ણું” અને “ઘડે છે, એટલે ઘોડો લાવો કે લૂણ લાવવું ? એ વિમાસણ થાય છે તો ત્યાં વક્તાની શી ઈચ્છા છે? તે જાણવી જોઈએ. વક્તાની ઈચ્છા પ્રકરણ પરથી જણાય. જેમકેશેઠ જમતા હોય ત્યારે કહે કે- “મૈત્વવત્ ગાન’, તે ભોજન-પ્રકરણ છે માટે નોકર બતાવ' પરથી વક્તાની ઈચ્છા લૂણની છે એમ સમજે, એટલે ત્યાં લૂણ જ હાજર : કરાય. અને જે શેઠ બહાર જવા માટે તૈયાર થયા હોય, ને કહે કે સિન્ ગાના', તે એ ગમન-પ્રકરણ હોવાથી વક્તાની ઈછા ઘડાની છે એમ સમજે, એટલે ત્યાં હૈિ” પદથી ઘડે જ હાજર કરાય.
પ્રામાણ્યવાદ , - જ્ઞાન પ્રવર્તક છે. ઈષ્ટકાર્યમાં પ્રવૃત્તિ કરવી હોય તે પહેલા ઈષ્ટ વસ્તુનું જ્ઞાન જોઈએ. પરંતુ એ જ્ઞાન પ્રમાણભૂત હોય યાને યથાર્થ હેય, તે જ એના આધારે થતી પ્રવૃત્તિ સફલ બને. [યથાર્થજ્ઞાન એટલે પ્રમા, અને સફલ પ્રવૃત્તિ એટલે સંવાદી પ્રવૃતિ
જ્ઞાને બતાવેલ વિષય જે પ્રવૃત્તિથી મળે, તો પ્રવૃત્તિને જ્ઞાન સાથે સંવાદ થયે; અને જે પ્રવૃત્તિથી ન મળે તે પ્રવૃત્તિને જ્ઞાન સાથે વિસંવાદ થયો. પ્રવૃત્તિ એવી ચીજ છે કે જે પ્રમાને સંવાદી હોય, પણ અપ્રમાને વિસંવાદી હોય. દા. ત. રસ્તામાં છીપલી દેખી “આ રજત”