________________
શાદબોધનાં ૪ કારણે (૧) આકાંક્ષા, (૨) આસક્તિ, (૩) યોગ્યતા, ને (૪) તાત્પર્ય.
(૧) “આકાંક્ષા એટલે અમુક–અમુક પદને અમુકઅમુક પદની અપેક્ષા હોય છે. દા. ત. પ્રકૃતિપદને પ્રત્યયપદની આકાંક્ષા છે, અપેક્ષા છે. “પ્રકૃતિ એટલે મૂળશબ્દ, કે જેના પર વિભક્તિ-પ્રત્યય લાગે. “દ + લામ્ = દ” આમાં “પટ' એ પ્રકૃતિપદ કહેવાય, ને “ એ પ્રત્યયપદ કહેવાય. બંનેને પરસ્પરની અપેક્ષા છે, (અર્થાત્ આકાંક્ષા છે.) એ પદ વિના ખાલી એનો અર્થ બોલાય, તો બાધ ન થાય. દા. ત. કમ્ ને અર્થ છે વ, હવે જે “ઘર ક્રમૈત્ર બેલાય તે બંધ ન થાય. એ તે (ઘર + ગ = ") બેલાય તે જ બંધ થાય. તેથી કહેવાય, પ્રકૃતિ પદને પ્રત્યયપદની આકાંક્ષા છે, ને પ્રત્યયપદને પ્રકૃતિપદની આકાંક્ષા છે. ધ્યાનમાં રહે કે અહીં પદોને આકાંક્ષા છે, અર્થોને નહિ
, એમ () કારક પદ-ક્રિયાપદ
(ii) વિશેષ્યવાચકપદ-વિશેષણવાચક પદ . (ii) અભાવવાચક પદ-પ્રતિયોગિ,, ,,
(iv) પ્રજનપદ-વિધેય પદ . (v) કારણે પદ-કાર્યપદ . આ પદને પરસ્પર આકાંક્ષા છે, અપેક્ષા છે, તેથી આકાંક્ષ્યમાણ પદ વિના નિરાકાંક્ષ શાખાધ ન થાય.