________________
૩૨૪.
ન્યાય ભૂમિક રૂઢિથી પ્રાપ્ય અર્થ ઇદ્ર લે પડે. એવા રૂઢિના અર્થને કહેનાર પદ તે રૂઢ પદ કહેવાય. . .
(૩) ગરૂઢ એટલે કે જે પદમાં વ્યસ્પત્તિ ઘટતી હેય, પરંતુ એટલા માત્રથી કાંઈ ન સરે, કિન્તુ સાથે રૂઢિ જેવી પડે, ને અર્થ લેવાય, તે ગરૂઢ અર્થ કહેવાય. દા. ત. “ગ” પદની વ્યુત્પત્તિ છવિ (મન)તિ ઃ પણ એમ તે માણસ પણ ગમનકર્તા છે, પણ એને ગૌ ન કહેવાય. માટે એમાં રૂઢિ ભેળવવી પડે. રૂઢિથી ગી (ગાય) મળે છે તેથી ગાય અર્થ મળે, તે ગરૂઢ અર્થ થયો. એમાં વ્યુત્પત્તિ પણ ઘટે.. એમ ‘પંકજ પદથી કમળ જ અર્થ લેવાય, તે એને રૂઢિ અર્થ છે. અહીં એકલી વ્યુત્પત્તિને અર્થ લેતાં તે કીડે પણ વાત છે, કિન્તુ, એ પંકજ નથી કહેવાતે; કેમકે એમાં કરૂઢિ નથી.
- (૪) યૌગિકરૂઢ એટલે કે જે એનું એજ પદ ક્યાંક યૌગિક અર્થમાં જ વપરાય અને ક્યાંક તે રૂઢિ અર્થમાં જ વપરાય, તે યૌગિક રૂઢ પદ કહેવાય. દા.ત. “દિર શબ્દ (કમિવ નાચતે તત્ત), એ કયાંક તે તરુણુભાદિ, વનસ્પતિ અર્થમાં જ વપરાય અને અન્યત્ર કયાંક તે યજ્ઞવિશેષમાં જ વપરાય છે. વૈદિક ધર્મમાં અનેક યજ્ઞની જેમ આ પણ “ઉભિદ' નામને એક યજ્ઞ હોય છે. તેવા પ્રકારના વૈદિકક્રિયામાં વપરાયેલ ઉદૃભિદ શબ્દને યવિશેષ અર્થ લેવાને.