________________
૨ લક્ષણાખીજ : ૪ ૫૬ ]
૩૧૩
લેવા પડે. દા. ત. માતાએ દહીને આથે ચડાવવા તડકે મૂક્યું, ને ત્યાં છેાકરાને દહીના રક્ષણાર્થે બેસાડી અને કહ્યું,-‘જે, કાગડાથી દહીનું રક્ષણ કરજે નાખ્યો ષિ રચતમ્', તા ત્યાં છેાકરા જો કાગડાને તેા શકે, દહીં પર ન આવવા દે, પરંતુ ખિલાડી આવી દહી ચાટવા માંડે, એને જો ન રાકે, તેા એ વક્તાનું તાપ ન સમજ્યું. માતાનું તાત્પર્ય આ, કે કાગડાથી એટલે કે દધિના ઉપચાતક બધાથી રક્ષણ કરજે. ‘કાગડા' પદથી તા કાગડા જ અથ લેવાય, પરંતુ એમાં વક્તાનુ તાપ અનુપપન્ન છે, તેથી ‘કાગડા' પદની લક્ષણા કરી લાક્ષણિક અ= લક્ષ્યાર્થ દધિ-ઉપઘાતક’ એવા લેવા પડે. એમાં બિલાડીથી પણ રક્ષણ કરવાનું આવી જાય.
પદ ૪ પ્રકારે શકચા પણ ૪ પ્રકારે (૧) યૌગિક, (૨) રૂઢ, (૩) ચાગરૂઢ, ને (૪) યૌગિક (૧) યૌગિક પદ એટલે કે જેમાં પદની વ્યુત્પત્તિથી અર્થ મળતા હાય તે. દા.ત. ઇન્દ્વ' એટલે કે ઇન્દનવાળા ચાને વિશિષ્ટ અશ્વય વાળા, ‘વક્તા’ એટલે કે વચન(ભાષણ)કર્તા. પાચક' એટલે કે પાકકર્તા. એ યૌગિક (વ્યુત્પત્તિસિદ્ધ) અર્થને કહેનાર પદ્મ એ યૌગિક પદ્મ કહેવાય,
(૨) રૂઢિ યાને જેને અથ લેાકમાં રૂઢિથી ચાલી આવતી હાય. દા. ત. આખ`ડલ' પદના અથ ઇન્દ્ર, એ અથ આખડલ' શબ્દમાં ચેાગથી (વ્યુત્પત્તિથી) ન બેસે, માટે