________________
દાહમાં કારણ એટલે ઉત્તેજકાભાવતા ,
૩૧૦
ન્યાય ભૂમિકા દાહમાં કારણ. એટલે ઉત્તેજકાભાવ વિશિષ્ટમણિ' ને અભાવ હોય તો દાહ થાય.
આ ઉત્તેજકાભાર–વિશિષ્ટ મણિનો અભાવ કયાં ક્યાં મળે ? તો કે જ્યાં જ્યાં વિશિષ્ટ મણિ ન હોય, ત્યાં ત્યાં એને અભાવ મળે.
તો પૂછો,–તો. વિશિષ્ટ મણિ કયાં ન હોય ?
તો કે જ્યાં વિશેષણ હોય, વિશેષ્ય હોય, ત્યાં તો વિશિષ્ટ મણિ હોય.કિંતુ ,, ,, ન હોય પણ ,, , મણિ ન હોય. ,, ,, હોય પણવિશેષ્ય ન હોય ,, ,, મણિ ન હોય. , , પણ ન હોય ને વિશેષ પણ ન હોય, ત્યાં વિશિષ્ટ (મણિ) ન હોય=વિશિષ્ટાભાવ હોય.
પક્ષતા અનુમિતિમાં પક્ષતા કારણ છે. એ પક્ષતા એટલે થયા વિરહ વિશિષ્ટ સિરાભાવ. આ એટલા અનુમિત્સા માટે કહ્યું કે સાધ્યની અનુમિતિમાં બીજી રીતે અર્થાત્ પ્રત્યક્ષાદિથી થયેલી સાધ્યની સિદ્ધિ એ પ્રતિબંધક બને છે. માટે અનુમિતિમાં પ્રતિબંધકાભાવે કારણ તરીકે હાજર રહેવું જોઈએ.
તાત્પર્ય : પ્રત્યક્ષ આદિથી સાધ્યની સિદ્ધિ ન હોય, અગર સિદ્ધિ હોય તો ત્યાં ઉત્તેજક સિષાયિષ હાજર જોઈએ. એટલે કે અનુમાનથી સાધ્યસિદ્ધિ કરવાની ઈચ્છા. જોઈએ. તે ત્યાં પક્ષના મળી આવે, અનુમિતિ થાય.