________________
સ્વાર્થોનુમાન-પરાર્થાનુમાન
અનુમાન ૨ પ્રકારે–(૧) વાર્થોનુમાન, (૨) પરાર્થાનુમાન સ્વાર્થનુમાન એટલે પાતાના પૂરતુ જ અનુમાન; અને પરાક્ષનુમાન એટલે ખીજાની સામે રજુ કરવાનુ અનુમાન. સામાન્ય રીતે અનુમાન કરાય ત્યાં હેતુ (૧) પક્ષવૃત્તિ જોઇ એ, (૨) સપક્ષવૃત્તિ ોઇએ, અને (૩) વિપક્ષાવૃત્તિ જોઇએ. દા.ત. પર્વતો વનિમાર્' ધૂમત' ‘આ અનુમાનમાં હેતુ ધૂમ, એ (૧) પક્ષ૫ર્વતમાં વૃત્તિ છે, (ર) સપક્ષ-મહાનસમાં પણ વૃત્તિ છે, અને (૩) વિપક્ષ જળાશયમાં અવૃત્તિ છે..
(i) પક્ષ એટલે જેમાં સાધ્યના સંદેહ હાય તે.
દા. ત. પત
(ii) સપક્ષ એટલે જેમાં સાધ્ય નિશ્ચિત હાય તે....દા.ત.‘મહાનસ
(iii) વિપક્ષ એટલે જેમાં સાધ્યાભાવ નિશ્ચિત હાય તે...દા.ત. જલાશય, હા.
તાપ
(i) સન્ધિસાચવાનું વર્ષઃ (ii) નિશ્ચિતતાશ્ચવાનું સક્ષ (iii) નિશ્ચિતલાચામાવવાનું વિપક્ષ: સ્વાર્થનુમાનમાં કેટલીકવાર પક્ષના ય વિચાર નથી હેતે. દા. ત. ગગનમાં ઘનગર્જન થયું સાંભળ્યું, તા ત્યાં મનને તરત અનુમાન થાય છે કે વાદળ ચઢી આવ્યા લાગે છે. આમાં પરામશ વિગેરે કરવાના ય. નિયમ નથી