________________
૩૦૮
ન્યાય ભૂમિકા વિશિષ્ટ પટાભાવ છે. પૂછાયઃ વિશિષ્ટમાન વિ પ્રયુ ( િપ્રયુ = શેના લીધે છે)? તે કે વિધ્યામવઝયુત્તર (=વિશેષ્યાભાવને લીધે છે). (૨) જ્યાં એકલે પટ છે ત્યાં ઘટ વિશિષ્ટ પટાભાવ છે. સર િપ્રયુઃ? તે કે વિશેષ માવ-- કયુa: (૩) જ્યાં ઘટ-પટ ઉભય છે ત્યાં તો વિશિષ્ટ છે જ, પણ જ્યાં ઉભય નથી ત્યાં જે વિશિષ્ટાભાવ છે ઃ હિં કયુwઃ? તે કહેવું પડે કે,–ત્તમચામાવયુ& I -
ઘડે એ વિશેષણ, ગાડી એ વિશેષ્ય, ઘોડાગાડી. એ વિશિષ્ટ છે. ઘેડે ન હોય અથવા ગાડી ન હોય અથવા બંને ન હોય તે ત્રણે સ્થિતિમાં ઘોડાગાડી (વિશિષ્ટ) નથી એમ કહેવાય. '
જ્યાં વિશેષણ અભાવસ્વરૂપ છે, ત્યાં વિશિષ્ટ ભાવ છે કે કેમ ? એ શોધવામાં ગોટાળે થાય છે, તેથી એ શોધવાની આ ચાવી છે કે –પૂછવું કે “વિશિષ્ટ છે?” જે નથી, તે કહેવું કે વિશિષ્ટાભાવ છે. અને અભાવ શોધવે. હોય ત્યાં પ્રતિયોગીને લઈને પ્રશ્ન કરો કે,–પ્રતિયેગી છે? જે નથી, તે અભાવ છે. દા.ત. જ્યાં એકલો ઘટ છે ત્યાં જે પ્રશ્ન આવ્યો કે-ઘટ વિશિષ્ટ પટાભાવ છે?” તે હવે આપણે પ્રતિયોગીને લઈને પૂછવું કે ત્યાં ઘટવિશિષ્ટપટ છે?” તે કે “ના” ઘટ છે, પણ “ઘટવિશિષ્ટ . પટનથી.” (નથી એટલે અભાવ) તે પછી સહેલાઈથી કહેવાય કે “ઘટવિશિષ્ટ પટાભાવ છે. •