________________
૪. બાધઃ ૫. અસિદ્ધિ 1
૩૦૩ (૫) અસિદ્ધિ (અસિદ્ધ) : અસિદ્ધિ દોષ એટલે કે પક્ષમાં હેતુને અભાવ. જેમ બાધમાં “સાધ્યામાવવાનું T” એ દોષ; એમ અસિદ્ધિમાં “વમાવવાનું પક્ષી એ દોષ છે. દા. ત. “ગઢરો વનિમાર્ ધૂમત” આમાં પક્ષ જલહદમાં ધૂમ નથી, અર્થાત્ પક્ષમાં સ્પષ્ટપણે હેતુ અસિદ્ધ છે. માટે હેતુ “અસિદ્ધિ' દોષવાળો યાને દુષ્ટ બન્યો, એ અસહેતુ છે... - આ હેત્વાભાસનું જ્ઞાન એ પરામર્શનો અર્થાત્ પરામર્શના “પક્ષધર્મતા–અંશનો વિરોધ કરે છે, એટલે કે અનુમિતિના કારણનો વિરોધ કરે છે.
આ “પક્ષમાં હેતુને અભાવ” એ મુખ્ય અસિદ્ધિ છે. એને આશ્રયાસિદ્ધિ કહેવાય છે. અવાંતરમાં બીજી અસિદ્વિઓ પણ છે. દા. ત. (i) પક્ષાપ્રસિદ્ધિ (ii) સાધ્યસિદ્ધિ (ii) હેન્દ્રસિદ્ધિ (iv) વ્યાપ્યત્વાસિદ્ધિ. | (i) પક્ષાપ્રસિદ્ધિ : એટલે કે પક્ષ અપ્રસિદ્ધ હોય તે..દા.ત. “જ્જનમ પર્વતો વનિમાન પૂના' અનુમાનમાં કાખ્યનમય પર્વત એ અપ્રસિદ્ધ છે....એવી રીતે “શ્વરઃ નાસ્તિ કરવા' આમાં સવાલ થાય કે, શું ઈશ્વર પ્રસિદ્ધ છે? જે હા, તે પછી ઈશ્વરમાં નાસ્તિત્વ સિદ્ધ કરવામાં “બાધ દોષ આવશે ! અગર જે કહો કે ના, પ્રસિદ્ધ નથી, તો પક્ષઈશ્વર જ અસિદ્ધ હોવાથી પક્ષાસિદ્ધિ દોષ આવશે.
(i) સાધ્યસિદ્ધિ : જ્યાં સાધ્ય અપ્રસિદ્ધ હોય ત્યાં “સાધ્યસિદ્ધિ દોષ આવે. દા. ત. “પૂર્વતો વશ્વિનમચ