________________
૩૦૧
૩. સનિપક્ષ ] (અહીં “ભાવત્વ” એટલા માટે મૂકયું, કે દવંસ એ જન્ય હોવા છતાં ય નિત્ય છે, છતાં એ તે અભાવ છે, જન્યભાવ નથી, તેથી એનામાં જન્ય-ભાવત્વ નથી. એટલે ભલે નિત્યત્વ હો, પણ વ્યાપ્તિ ખેાટી નહિ થાય.)
સારાંશ, મીમાંસકે પ્રસ્તુત કરેલ “નિત્યસ્વસાધના અભાવનો સાધક હેત્વનર (કબીજે હેતુ) “જન્યત્વ” મળી આવ્યું. માટે મીમાંસકનું અનુમાન સત્પતિ પક્ષ બન્યું. આ સપ્રતિપક્ષ દોષ એ અનુમિતિમાં કારણભૂત પરામર્શનો વિરોધી છે, કેમકે રામ સાધ્યથાર્થનુમાન પક્ષ એવા જ્ઞાનસ્વરૂપ છે, જયારે આ પ્રતિપક્ષને પરામર્શ સાઘામાવડ્યાવન્તવાન્ પક્ષ એવા જ્ઞાનસ્વરૂપ છે. માટે એ પૂર્વ પરામશન વિરોધી છે. આનું કારણ આ છે કે
એક મહત્વનો નિયમ છે કે “તવત્તાની બુદ્ધિમાં તદભાવવત્તાની બુદ્ધિ અથવા તદભાવવ્યાપ્યવત્તાની બુદ્ધિ વિધી છે. (જેમકે ઘટવત્તાની બુદ્ધિમાં ઘટાભાવવત્તાની બુદ્ધિ વિરોધી છે.) અહીં તદભાવવત્તાની બુદ્ધિ તો સ્પષ્ટ વિરેાધી છે, એમ સમજાય છે. દા.ત. જ્યાં ઘટાભાવવત્તાનું જ્ઞાન થાય ત્યાં ઘટવત્તાનું જ્ઞાન ન થાય. કમળાદોષવાળાને શંખમાં વેતાભાવવત્તાનું જ્ઞાન થાય છે, તે એને શંખમાં વેતવત્તાનું જ્ઞાન નથી થતું. એટલે આ બતાવે છે કે,–તદભાવવત્તાની બુદ્ધિ તદૃવત્તાની બુદ્ધિને રોકે છે, અર્થાત્ તદ્વત્તાની બુદ્ધિની પ્રતિબંધક છે.
એવી રીતે તદભાવવ્યાપ્યવત્તાની બુદ્ધિ પણ તદૃવત્તાની