________________
૧. વ્યભિચાર, ૨. વિરોધ ] ને એનામાં જે સાથામાવવ્યાખ્યત્વે આવે છે, એ વિરોધ નામને હેત્વાભાસ કહેવાય. દા.ત. “પર્વતો વનિમાનું વસ્ત્રોત એમ એનુમિતિ મૂકે, તે આમાં તે જલ'હેતુ એ “તો' સાધ્ય“વહ્નિનો વ્યાપ્ય નહિ, કિન્તુ વહયભાવને જ વ્યાપ્ય છે. કેમકે કહી શકાય છે કે જ્યાં જ્યાં જલ, ત્યાં ત્યાં વતિનો અભાવ.”
- હંમેશાં આ ધ્યાન રાખવું કે “જ્યાં જ્યાં બેલીએ એ વ્યાપ્ય હોય, ને ત્યાં ત્યાં” બેલીએ એ વ્યાપક હોય. દા. ત. “જ્યાં જ્યાં ધૂમ, ત્યાં ત્યાં અગ્નિ આમાં સ્પષ્ટ દેખાય છે કે ધૂમ વ્યાપ્ય છે, અને અગ્નિ વ્યાપક છે.
આ હિસાબે જ્યાં જ્યાં જલ ત્યાં ત્યાં વન્યભાવ છે, એટલે કે સાધ્યાભાવનું વ્યાપ્ય જલ બન્યું. એટલે એ જલ-હેતુ વિરુદ્ધ કહેવાય. [યાને એ સાધ્ય વહિંથી વિરુદ્ધ પડયો, એટલે કે જલહેતુ સાધ્યવદ્ધિને સિદ્ધ કરવા મૂકેલો, પરંતુ વહિને બદલે ઉલટ વહુન્યભાવને અર્થાત્ સાધ્યાભાવને સાધનારો બન્ય). એ જલ હેતુમાં જે વહુન્યભાવવ્યાપ્યત્વ આવ્યું, એજ વિરોધ નામનો દોષ, અને એ દોષવાળો જલહેતુ એ વિરુદ્ધ નામને દુષ્ટ હેતુ કહેવાય.
- વ્યભિચાર અને વિરોધ આ બે હેત્વાભાસ એ અનુમિતિના કારણનો યાને વથાપ્તિજ્ઞાનનો વિરોધ કરે છે. વ્યભિચારી તો કયારેક સાધ્ય સાથે રહે ય ખરો, . પણ વિરુદ્ધ તો ક્યારેય સાધ્ય સાથે રહે જ નહિ.