________________
૨૯૮
ન્યાય ભૂમિકા પ્રસ્તુત હેતુ સાધ્યમમાં પણ વૃત્તિ બને, તો તે સાધનો વ્યાપ્ય બનવાને બદલે સાધ્યનો વ્યભિચારી (દ્રોહી) બન્યા કહેવાય. એટલે કે એનામાં (=હેતુમાં) સાધ્યમવર્વત્તિત્વ જે આવ્યું, તે જ વ્યભિચાર દોષ (યાને હેત્વાભાસ) કહેવાય.
ટૂંકમાં, “સાધ્યવ્યભિચા એટલે સાધ્યદ્રોહ...., ખરી રીતે સાચો હેતુ હોય તે તે વફાદારીથી સાથની છાવણીમાં જ રહે સાધ્યને છોડીને ક્યાંય ન રહે. પણ જે પોતે હેતુને દેખાવ કરીને સાધ્યને છોડીને સાધાભાવની છાવણીમાં પણ રહી જાય, તો એ સાધ્યનો વ્યભિચારી એટલે કે સાધ્યદ્રોહી થયો.
દા.ત. “પર્વતો વનમાનું વ્યસ્ત્રા' એવું અનુમાન કરવા જાય, તે ત્યાં દ્રવ્યત્વ હેતુ એ વહિના વ્યાખ્યને બદલે વદ્ધિને વ્યભિચારી બને છે. એટલે કે દ્રવ્યત્વ એ વન્યભાવવ૬ હદ આદિમાં અવૃત્તિ નહિ, પણ વૃત્તિ છે... અસલમાં જેમ ધૂમ વહુન્યભાવવ૬માં અવૃત્તિ છે, તે જ એ વહિવ્યાપ્ય છે, ત્યારે દ્રવ્યત્વ તો વહુન્યભાવવઃ હદાદિમાં પણ વૃત્તિ છે. માટે દ્રવ્ય હેતુ વ્યાપ્ય નહિ પણ વ્યભિચારી બન્યો. એનામાં જે “વયભાવવદવૃત્તિત્વ છે તે જ વ્યભિચાર દોષ (હેવાભાસ) છે.
(૨) વિરોધ (વિરુદ્ધ): “શાળામાવડ્યાવઃ સેતુઃ”
હેતુ સાધ્યનો વ્યાપ્ય જોઈએ, એના બદલે જે એવો જ હેતુ મૂકી દીધો હોય, કે જે સાધ્યને બદલે સાધ્યાભાવને જ વ્યાપ્ય હોય, તે એ વિરુદ્ધ હેતુ કહેવાય.