________________
પંચાવયવ વાકય]
૨૮૭ यो यो धूमवान् स स वहिनमान् यथा महानसम्' याने धूमो વહૂિર્તવ્ય એવું હેતુ-સાધ્ય વચ્ચેના વ્યાપ્તિ સંબંધનું વાક્ય તે ઉદાહરણ વાકય.
(૪) ઉપનય વાકય : “સાધ્યસંબદ્ધ હેતુમાન આ (પક્ષ) એવો જે ઉપસંહાર (Gઘટના), એ “ઉપનય વાક્ય. એને “પરામર્શ' પણ કહેવાય. દા.ત. હૂિનવ્યાખ્યઃ ધૂમવાન
તઃ | . (૫) નિગમન વાકય : છેવટનો સાધ્યને નિર્ણય અર્થાત્ સાધ્યસિદ્ધિનું વાક્ય એ નિગમન વાક્ય. દા. ત. 'तस्मात् पर्वतो वहिनमान्'
આ પંચાવયવ વાક્ય કહેવાય, અને એનાથી સાધ્યની સિદ્ધિ થાય. આમાં સાર્થ-હેતુના સંબંધને “વ્યાપ્તિ કહેવાય છે એટલે જ અનુમાન કરતાં પહેલાં હેતુમાં આ સાધ્યસંબંધનું એટલે કે વ્યાપ્તિનું જ્ઞાન આવશ્યક છે.” એ વ્યાપ્તિ જ્ઞાન શી રીતે થાય? એને વિચાર કરતા પહેલાં અનુમાનના આ અંગે વિચારી લઈએ,-(૧) પક્ષ (૨) સાધ્ય (૩) હેતુ (૪) વ્યાપ્તિ (૫) દષ્ટાંત (૬) પરામર્શ (૭) અનુમિતિ..વગેરે
(૧) પક્ષ : જેમાં કાંઈક સિદ્ધ કરવું હોય એને “પક્ષ” કહેવાય. દા. ત. “પર્વત” એ પક્ષ છે, એમાં વહિ સિદ્ધ કરે છે.
(ર) સાધ્ય : જે સિદ્ધ કરવું હોય તે “સાધ્ય” કહેવાય. દા. ત. પર્વત(પક્ષ)માં વતિ સિદ્ધ કરવો છે