________________
અનુમાન પ્રમાણ ]
૨૮૩
“ો જન્મ નું તાત્પર્ય = સ્ટમિન્ના = घटः जलभिन्नत्वान् =घटः जलभेदवान् અર્થાત્ = ગમે
અહી “ભેદશબ્દ અન્યોન્યાભાવવાચી છે. “ઘટભેદ કહે કે “ઘટાચાભાવ કહો, એ એક જ વસ્તુ છે. “નતિ” કહેવામાં “અભાવ બોલાય છે (જેમકે ઘરે નમ્ નાસ્તિ) અને “” કહેવામાં “અભાવવાનું' (ભેદવાન) બેલાય છે. (જેમકે પદ ન ન) આ આના જેવું છે કે ચૈત્ર ધનવાન મૈત્રે ધનમ્ ! એમ તો ગમેदवान् = घटो जलभिन्नः = धटे जलभेदः । - (૨) અનુમાન પ્રમાણ
ન્યાયમતના ૪ પ્રમાણ પૈકી પહેલા પ્રત્યક્ષપ્રમાણની વાત થઈ. પ્રમાણુથી પ્રમેયનું જ્ઞાન થાય. પ્રત્યક્ષપ્રમાણમાં ઈન્દ્રિયદ્વારા પ્રમેય (પ્રમાયેગ્ય) પદાર્થનું જ્ઞાન થાય છે. દા. ત. ચક્ષુથી સામેના અગ્નિને જોઈને ભાન થયું કે “સામે અગ્નિ છે. પરંતુ કેટલીકવાર સવારના પહોરમાં કઈ ઘરની બારીમાંથી ધુમાડે બહાર આવતે જોઈને એમ લાગે છે કે “અહીં ચૂલો સળગાવ્યો લાગે છે, એટલે અહી અગ્નિ છે, તેથી જ આ ધૂમાડે બહાર આવે છે.” એવી રીતે પર્વત પાસે ગયા હોઈએ, ને ઉપરથી ધુમાડે બહાર નીકળતે દેખાય તો ય સમજાય છે કે-“અહીં