________________
૨૮૨
ન્યાય ભૂમિકા થઈ શકે. પર ંતુ ‘વૃક્ષ વિશારો ન' એવુ’પિશાચના અન્યાન્યાભાવનુ પ્રત્યક્ષ થઈ શકે; કેમકે એમાં અધિકરણની યાગ્યતા જરૂરી છે. પ્રસ્તુતમાં અધિકરણ વૃક્ષ છે, ને તે પ્રત્યક્ષને યેાગ્ય છે એટલે કહી શકાય કે—આ વૃક્ષ એ પિશાચ નથી.'
પ્ર૦-એ શી રીતે કહેવાય ? કેમકે એ વૃક્ષમાં પિશાચ નથી’ એવુ' ન કહી શકાય તે વૃક્ષ એ પિશાચ નથી' એ પણ કેમ કહી શકાય ? પિશાચ તેા અતીન્દ્રિય (પ્રત્યક્ષાયેાગ્ય) છે. .
O
ઉ – એટલા માટે કહી શકાય કે–વૃક્ષ એ પિશાચ હાત તે! એનામાં કૂદાકૂ, ચીસાચીસ વગેરે પિશાચના લક્ષણ દેખાત; વૃક્ષમાં ખુખ્તમાં એવા લક્ષણ દેખાતાં નથી. એથી સાષિત થાય છે કે વૃક્ષ એ પિશાચ નથી.’
૫૦ :- ‘વૃક્ષ વિશાનો ન” એમાં વૃક્ષને અધિકરણ શી રીતે કહેવાય? અધિકરણને તે ‘સપ્તમી' વિભક્તિ આવવી જોઈએ ને?
૩૦:- ના, મધે સપ્તમીના નિયમ નહિ. સપ્તમી ત્યાં આવે કે જ્યાં નિષેધથી અભાવવાનુ નહિ, કિન્તુ સીધુ' અભાવનુ' વિધાન હાય. દા. ત. ટે जम् નાસ્તિ’ આમાં ઘટમાં સીધા જલના નિષેધ છે અર્થાત્ જલાભાવનુ વિધાન છે, તેથી અધિકરણ ઘટને સપ્તમી લાગી. પર`તુ જ્યાં નિષેધથી અભાવવાનું વિધાન હાય ત્યાં અધિકરણને પ્રથમા લાગે. જેમકે છ્યો નમ્ ।' અહી નિષેધાત્મક ‘ન'થી અસાવાવન યાને ભેદવાન્ કહેવુ છે.